________________
ન જોવાની ચીજ : અન્યની ભૂલ
૧૦૧ અડધી પથારીઓ માનસિક બીમારીઓ માટે છે એ વાત તો પ્રસિદ્ધ છે જ..
અમેરિકામાં આ દાયકાનું બેસ્ટ સેલર પુસ્તક રહ્યું છે- ધ ફાઈનલ એક્ઝીટ... શેનું વર્ણન છે આ પુસ્તકમાં ? આત્મહત્યાના વિવિધ માર્ગોનું... આત્મહત્યાનું માર્ગદર્શન મેળવવા ઝંખતા માનવોનું માનસ કેવું હશે ? એ શું કલ્પી શકાતું નથી ? માટે જ્ઞાનીઓ કહે છે કે – જો સંક્લેશ નથી જોઈતો.. સ્વસ્થતા જોઈએ છે, તો બીજાઓને ગુનેગાર જોવાનું છોડી દ્યો... જાતની જ ભૂલ જોઈ સહન કરતાં શીખો.
અગ્નિશર્માએ બે વાર પારણું ચુકાવ્યું એમાં ગુણસેનની ભૂલ ન જોઈ એટલે શત્રુતા ન આવી, ભલભલાને એના પ્રત્યે સદ્ભાવની સરણી વહેવા માંડે એવી આત્મભૂમિકા રચાઈ, પણ ત્રીજી વાર પારણું ચૂકવામાં ગુણસેનની ભૂલ જોઈ એટલે શત્રુતાએ દિલનો કબજો લઈ લીધો. અને પરિણામે સદ્ગતિનાં દ્વાર પર એના માટે No Entryનું બોર્ડ લાગી છે ગયું.... આર્યા ચંદનબાળાએ ઠપકો આપવા પર સાધ્વી મૃગાવતીએ “હું તો દેશના શ્રવણમાં લીન બની ગઈ હતી, એટલે મને ખ્યાલ ન આવ્યો, પણ તમે જયારે ચાલવા માંડ્યું ત્યારે સ્વયં કે અન્ય દ્વારા જરા ઇશારો કરાવવો હતો ને ! ગુર છો તો તમારી એટલી ફરજ નહીં ? આવો કોઈ ઠપકો તો ન આપ્યો, પણ આવો કોઈ વિચારેય ન કર્યો, કેમકે એમાં ગુરુનો દોષ જોવાનું થતું હતું. ગુરણીનો દોષ ન જોયો તો આત્મભાવમાં લીન બની કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, ને ચંદનબાળાને પણ એની ભેટ ધરી. શ્રાવકમિત્ર, અપરમાના ત્રાસથી ત્રાસેલા કિશોરને એનો પોતાનો દોષ દેખાડ્યો પણ અપરમાનો ન દેખાડ્યો, તો એ કિશોર નાગકેતુ બનીને મોક્ષે સિધાવી ગયો.
દયુગીન માનસચિકિત્સકોનું કહેવું છે કે, oveyour enemiesબાઈબલનું આ સૂત્ર માત્ર ઘર્મસૂત્ર નથી, કિન્તુ આ યુગની ધ્યા છે..હાર્ટએટેક, બી.પી. વગેરે રોગો પર એની સમારિક અસરો જોવા મળી છે. સૌન્ટમિમીબહેને આ સ્ત્ર માટે | કહેવું છે કે, બા તો Beautyformula છે. તેઓ સગયા છે કે કોવ, વેર, ઈષ્ય વગેરેની કર્કશ લગણીઓથી ચહેરા પર તેમ રેખાઓ અંકિત થાય છે જે ચહેરાની કોમલતાનો નાશ કરી નાંખે છે.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org