________________
છે જે કરમાય 11. 84
ભગવાન મહાવીરસ્વામીના ,
પ્રાયશ્ચિત ન લીધું તો..
ભસ્... ! ભ... ! ભસ્... ! ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં એક રાણીનો તિરસ્કાર કર્યો અને શય્યાપાલક નોકરના કાનમાં ગરમાગરમ સીસું રેડાવ્યું. તેની આલોચના ન લીધી એટલે તે રાણીના જીવે તીર્થંકરના ભવમાં કટપૂતનાનો ભયંકર શીત ઉપસર્ગ કર્યો. શય્યાપાલકે ગોવાળ બની પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા.
હરિકેશીના ઉપન્યો ચંsiળકુલે...
ત્રિપુષ્ઠ વાસુદેવ શય્યાપાલકના SIનમાં ગરમાગરમ સીસે રેડાવ્યું.
સોમદેવ બ્રાહ્મણે દીક્ષા લીધા પછી કુલનું અભિમાન કર્યું હતું. તેથી નીચગોત્ર કર્મ બાંધ્યું. તે પછી ઘણી આરાધના કરીને ઘણા કર્મ પણ ખપાવી દીધાં, તેથી હરિકેશીબલ તરીકે ચરમ શરીરી જન્મ મેળવી લીધો. પરંતુ જાતિના અહંકારની આલોચના ન લીધી, તેથી નીચગોત્ર કર્મના ઉદયથી તેને ચંડાળકુલમાં જન્મ લેવો પડ્યો. હરિકેશીબલ દીક્ષા લઈ શુકલધ્યાન પર ચડી કેવળજ્ઞાની બની મોક્ષમાં ગયા. પણ આલોચના ન લીધી એટલે એક વખત તો કર્મ રાજાએ તેને ચંડાળભવમાં ફેંકી દીધો.
Jain Educationtematonal
www.jainalitan
ng