________________
39...જો જે કરમાય ના
શેષ બે મુનિને એક વિચાર આવ્યો કે, “સ્નાન કર્યા વગર તો શુદ્ધિ શી રીતે થાય ? શું આવા મેલા મેલા કપડા રાખવા.” આ પ્રમાણે દુગચ્છા કરવાથી એમને નીચ ગોત્ર કર્મ બંધાઈ ગયું. આલોચના લીધા વગર કાળ કરી ક્રમથી પૂર્વે બંધાયેલ નીચગોત્રના ઉદયથી ચંડાળ કુળમાં ચિત્રક અને સંભૂતિ તરીકે ઉત્પન્ન થયા. માટે આલોચના જરૂર
બે મુનિઓમાંથી સંભૂતિ મુનિને વંદન કરતાં કરતાં ચકવર્તી સનસ્કુમારની પટ્ટરાણીના માથાના વાળની લટ અડી જતાં મુનિએ નિયાણ કર્યું. લેવી જોઈએ.
યુવાન અવસ્થામાં બન્નેને સુરીલો કંઠ હોવાથી લોકો તેમના સંગીતમાં મસ્ત બની જતા હતા. ગીત સંગીતના રસીક બનેલા બહેનોના પણ ટોળે ટોળા આવતાં હતાં. ભવિષ્યમાં અનર્થનું કારણ સમજી રાજાએ તેમનો દેશ-નિકાલ કર્યો.
Jain Education international
For Personal & Private Use Only
www.lainelibrary.org