________________ * શંખેશ્વર તીર્થમાં અન્ય શિખરબંધ દેરાસરો આગમમંદિરમાં વિશાળ મહાવીર સ્વામીનું જિનાલય છે. તેમાં તામ્રપત્રોમાં કોતરાવીને આગમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ (મોન્ટેક્ષ ગૃપવાળા) છે ' IT IT 108 પાર્શ્વનાથ જિનાલયમાં મહાકાય વિશાળ | ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું છે. અહીં જુદા - જુદા 108 પાર્શ્વનાથ ભગવાનની દેરીઓ વગેરે છે. પાર્થ પદ્માવતી ધર્મશાળામાં પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. (4) ત્રિસ્તુતિક નું નવકાર (પંચ પરમેષ્ઠિ) યુક્ત દેરાસર પાર્થ પધાદેવી દેરાસર (5) ભક્તામર દેરાસર) (6) હાલારી ધર્મશાળામાં ભવ્ય જિનાલયો છે. એકમાં 31 ફૂટની ધાતુની પ્રતિમાજી (અદ્ભુત પાર્શ્વનાથ) પ્રતિષ્ઠિત થયેલ છે. (7) તેમજ પાયચંદગચ્છ, ખતરગચ્છ, અચલગચ્છ દ્વારા નિર્મિત દેરાસરો SIDDHACHAKRA GRAPHICS PH.: 079-O)256 20579 (R)26641223|