________________
આવી રીતે મહાવીર પ્રભુના જીવે પણ દેવભવમાં ૫૫૦ કલ્યાણની આરાધના કરી છે. કારણ કે વિમલનાથ ભગવાનના કલ્યાણક વખતે બંને ભગવાનના જીવ એક જ દેવલોકમાં ૨૦ સાગરોપમ આયુસ્થિતિવાળા દેવ હતા અને વિમલનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાનનું સાધિક ૧૬ સાગરોપમઆંતરું છે, તેથી વીરપ્રભુના જીવે વિમલનાથથી પાર્શ્વનાથ સુધી ૧૧ તીર્થકરની આરાધના કરી છે. તેથી ૧૧ X૫ = ૧૫ ને ક્ષેત્રથી ૧૦ ક્ષેત્રથી ગુણતાં પ૫૦કલ્યાણકની આરાધના કરી.
દેવલોકમાંથી દેવા થયે લા પાશ્વપ્રભુ પૂર્વભવમાં જ પોતાની ભાવી માતુશ્રીનું મુખ જોવા માટે વારાણસી નગરમાં તે દેવ બાલકનું રૂપ લઈને આવ્યા હતા.
ત્યાં ભાવી માતા દેવ બાલરૂપ કરી ભાવી માતા વામાદેવીને જુએ છે.
વામાદેવીને સુલક્ષણા અને જિનભક્ત જોઈને આનંદ પામ્યા. તેથી પંચકલ્યાણક પૂજામાં કહ્યું છે કે, "બાલરૂપે સુરતિહા, જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદપાવે".
ainucation International
For Personal &
Use Oni
Jainelibrary.org
20