SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન સમયે કેટલાને યાદ કરો છો ? ભોજનનો થાળ ભગવાનને ધર્યા વિના જમાય કેવી રીતે ? સાધુ-સાધ્વીજીને સુપાત્ર દાન કર્યા વિનાનો દિવસ વાંઝીયો છે. સાધર્મિકની સગાઈ જેવી કોઈ સગાઈ નથી. શ્રાવકને જમાડચા વિના થોડું જમાય ? આ ભૂખ્યા પેટને તમારા વિના કોણ ભરશે? પ્રભુને રોજ તાજી રસોઈ, શરબત છે. પાણી, કટસ અને મુખવાસ આદિ ચોરે પ્રકારના આહારનો થોળ ધરવો જોઈએ. ત્ય Gimca જ હમે ઇa અબોલ-મુંગા પશુ, પંખીને ભૂલી જશો તો તે ભૂખે મરી જશે. તમે જ તેમનો આધાર છો.
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy