SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ ટ્રસ્ટ) તીર્થક્ષેત્ર, શહાપુર, સ્ટે.આસનગાંવ, સાવરોલી ક્રોસીંગ પાસે, જિ.થાણા (મહારાષ્ટ્ર) ફોનઃ (૦૨૫૨૭) ૫૨૦૨૬/પ૨૫૨૬ મુંબઈ સંપર્કઃ ૩૮૦૮૬૨૧ , જયાં અનેક ગિરિશિખરોથી ધરતી શોભી રહી છે, જયાં પહાડની બેયકોર ગંગા અને યમુનાની જેમ કલમ અને ભારંગી નદીઓના નીર વહી રહ્યાં છે, જયાં બે નદીઓનું ક્રોસીંગ થવાથી પ્રયાગરાજનું પ્રાગટ્ય થયું છે, જ્યાં તીર્થમાં અનેકવિધ ચમત્કારોની હારમાળા સર્જાઈ છે, જયાં ક્ષેત્રદેવતાઓએ નાગ સ્વરૂપે પ્રગટ થઈ અનેકવાર ભક્તોને દર્શન દીધાં છે, જ્યાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકોનો મેળો ઉભરાય છે, જયાં શાંત-પ્રશાંત અને ઉપશાંત વાતાવરણ છે, જયાં વનશ્રીએ લીલુડા પાલવથી ધરતીને આચ્છાદિત કરી દીધી છે, જયાં શ્રી અને શોભાના પર્યાયો ખૂટી રહ્યા છે, જયાં વર્ધમાન તપોનિધિ સ્વ.પૂજયપાદ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું “શાસન મંદિરમુ”નું એક વિરાટ સ્વપ્ન સાકાર થવાનું છે, જ્યાં જૈનદર્શનનાં વિવિધ પાસાઓને હાઈલાઈટ્રસ કરતી વિરાટ આર્ટ ગેલેરીઓ દ્વારા રજૂ થયેલા તત્ત્વજ્ઞાનને સમજવા દેશ-પરદેશથી કરોડોની સંખ્યામાં વિઝિટર્સ ઉમટી પડવાના છે, જ્યાં દર ફાગણ સુદ તેરસે ૬૦,૦OOમાનવોનો મહેરામણ ઉભરાય છે, વિવિધ સંઘો જ્યાં પાલનું આયોજન કરે છે, જ્યાં ૫૫૩ વર્ષ પ્રાચીન શ્રી આદિનાથ પ્રભુ (રાણકપુર), ૪૦૦વર્ષ પ્રાચીન મુનિસુવ્રતસ્વામિ દાદા (આગ્રા), ૭00 વર્ષ પ્રાચીન આદિનાથ અને મહાવીરસ્વામિ પ્રભુ દાંતા-અંબાજીથી પધારેલ જિનબિંબો શોભી રહ્યા છે. આવા, સ્વપ્નનગરી સમા ઐતિહાસિક તીર્થના દર્શને પધારવા આપને અમારું અદકેરું આમંત્રણ છે. વધુ નહીં માત્ર એટલું જ કહીએ છીએ કે, આપ ! માત્ર એકવાર દર્શને પધારો... ૯.૦૦ ૬.૦૦ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસુરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત પુસ્તક ક્રમ પુસ્તકનું નામ રૂપિયા ક્રમ પુસ્તકનું નામ રૂપિયા ૧. અરિહંત વંદનાવલી (આવૃત્તિ-૧૨) ૨૦.૦૦ | સ ૧૮. ઘેર ઘેર ટી.વી. (પ્રવચનો) ૨. સેન્ટ્રલ જેલ પ્રવચન (આવૃત્તિ-૨) ૨.૦૦ ક ૧૯. ઝેર પીધાં તાં જાણી જાણી (વ્યસન મુક્તિ) ૩. ચાલો જિનાલયે જઈએ (આવૃત્તિ-૧૩) ફોર કલર ૫.૦૦ ૨૦, સિદ્ધાચલ શિખરે દીવો (આવૃત્તિ-૨) ૪. ચલો જિનાલય ચલે (હિન્દી) (આવૃત્તિ-૨) ૬૫.૦૦ આ ૨૧. ગિરિરાજયાત્રા ૫. નૂતન વર્ષાભિનંદના ૪.૦૦ * ૨૨. યૌવન વિંઝે પાંખ (ભક્તિ યોગ - પ્રવચનો) ૬. ઘેર ઘેર પ્રોબ્લેમ (આવૃત્તિ-૧૦) ૪.૦૦ છે ૨૩. યૌવનની આસપાસ (યુવા પ્રવચનો) o, પંચસૂત્ર - ભાવાનુવાદ (આવૃત્તિ-૪) ૧૦.૦૦ જ ૨૪. ચૌવનની મઝધાર (યુવા પ્રવચનો) ૮. સોહામણો આ સંસાર (આવૃત્તિ-૨). ૧૨.૦૦ * ૨૫. યૌવન માંડે આંખ (યુવા પ્રવચનો). જ ૯, તારો પત્ર મળ્યો (આવૃત્તિ-૨). ૨.૦૦ ૨૬. યુવા શિબિર પ્રવચનો ( ૧૦, યુવા હદયના ઓપરેશન - વ્યસન મુક્તિ (આવૃત્તિ-૮) ૧૫.૦૦ ૨૦. પરમ સાન્નિધ્યે (ભક્તિયોગ - પ્રવચનો) ક ૧૧. ડાયરેક્ટ ડાયલિંગ (નવકાર ધ્યાન) * ૨૮. ટેન્વાન ટેન્શન (ડાયમંડ માર્કેટ પ્રવચન) જ ૧૨. આવો વાર્તા દું. ૫.૦૦] ૨૯. રિસર્ચ ઓફ ડાઈનિંગ ટેબલ (આવૃત્તિ-૮) ફોર કલર - ૧૩, જૈન બાળકોની બારાખડી (આવૃત્તિ-૮). ૩૦, પ્રાર્થના-સંવેદના ક ૧૪. પ્રાયમરી નોલેજ ઓફ જેનીઝમ (આવૃત્તિ-૩) ૧૫.૦૦] ૩૧. સંક્ષિપ્ત સિદ્ધચક્ર આરાધના વિધિ છે. ૧૫. શ્રી ઈન વન (નં.૧૧, ૧૨, ૧૩ પુ.નો સંપુટ) ૬.૦૦ ૩૨, પ્રેરણાત્ર ફાઈલ ૧-૨-૩ ૧૬, નૂતન વર્ષાભિલાષા 3,૦૦ ૩૩. બીઝનેસ સીલેક્શન (યુવા પ્રવચનો) ૩૦,૦૦ ૧૦, યંગસ્ટર ૮.૦૦] ૩૪, આહારશુદ્ધિ ૨૨ ચિત્રોનો સેટ (૧૦ x ૨૪ લેમીનેટેડ) આવી નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે. “ઈંડામાં જીવત છે કોઈનું જીવન છીનવી લેવાનો આપણો અધિકાર નથી. કોઈત મારીને જીવવામાં (માનવતા નથી !” - પ્રમુખસ્વામી મહારાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy