________________
પાઠ્યપુસ્તકોમાં ભણાવાય છે. પૃથ્વી કરતાં સૂર્ય ૧૧૦ ગણો મોટો છે. આપણી પૃથ્વી જેવા લાખ ગોળ દેખાતા સૂર્યમાં સમાઈ જાય છતાં થાળી જેટલો નાનો દષ્ટિના સીમાના કારણે દેખાય છે. જૈનદર્શન તો સૂર્ય કરતાં પૃથ્વીની લંબાઈ-પહોળાઈ વધારે માને છે.
(૩૯ભૂત-પ્રેત-પિશાચ શું છે? ૧) જે માનવના દિલમાં અહિંસા સંયમ અને તપ હોય છે. તેને દેવ પણ નમસ્કાર કરે
અસલ કરતાં નક્લ ચઢી જાય છે. ચાર્લી ચેપ્લીન કોન્ટેસ્ટમાં ૨પર ઉમેદવારો
હતા, અસલી ચાર્લી ચેપ્લીનનો નંબર પાંચમો આવ્યો. ૩) અધ્યકારી પૂજા દેવોની પૂજાનું અનુકરણ છે. દેવોને પૂજા કરતાં ગમે તેવા ઉંચા
ભાવો આવે તોય ૪થા ગુણઠાણાથી આગળ વધી ન શકે. ૪) માનવ પૂજા કરતાં હાઈજમ્પ લગાવી ૧૩માં ગુણઠાણે પહોંચી શકે છે. ૫) અભિષેક કરતાવરરાજા કેવળજ્ઞાની બન્યા છે, લપૂજા કરતાં નાગકેતુ કેવળજ્ઞાની
બન્યાં છે. માટે જ અનુત્તરમાં રહેલા દેવો પણ માનવ જન્મ ઝંખે છે. કારણ કે
મોક્ષમાં જવાનું પાસપોર્ટ સંયમ આ એક જ જન્મમાં મળે છે. ૬) કોઈને મંગલનડે, કોઈને રાહુનડે, કોઈને શનિનડે, પણ ખરેખર આ ગ્રહો કોઈને
નડતા નથી. તમામ ગ્રહો પરમાત્માના ભક્ત છે. દસમો ગ્રહ સહુને નડે છે એનું નામ છે પરિગ્રહ ! એને દૂર કરવા ૧૧મો ગ્રહ લાવો પરમાત્માનો અનુગ્રહ! " વિજ્ઞાન કહે છે કે ભૂત પ્રેત જેવું કશું નથી, માનસિક બિમારીઓ જ છે. જેન જીવા વિજ્ઞાન કહે છે દેવોની ૧-૨ જાત નથી. ૧૯૮ જાત છે. એમાં વ્યંતર આદિ હલકી કોટીના દેવો પણ હોય છે. પુણ્ય ઓછું હોય, જ્ઞાન ઓછું હોય અને કૌતુવૃત્તિથી ભરેલા હોય.
જો કે સાચા પ્રસંગો ઓછા હોય છે, એક બીજાને દબાવવા નાટકો વધુ ભજવાય છે. “હું તો જીવતી ડાકણ છું” એમ કહી ધમપછાડા કરી નાટક ભજવતી વહુ જ્યારે પોતાની માને સાસુ સમજી બોલી ઉઠે છે “દેખ બુઢિયા કાચાલા, સિરમુંડા મુંહ કાલા”
ગુડનાઈટ...૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org