________________
૨૯.
સુમધુર રસમાં રસનેનિયને તેડવી, સાધુ ભગવંતના અતિ મધુર શાતિ આપનાર સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિયને જોડવી.
. ઉપરના પાંચ સર્વોત્તમ વિષયમાં પાંચ ઈન્દ્રિયે જોડાઈ જવી જોઈએ. મનબળ, વચનબળ, કાચબળને નમસ્કારમાં વિશેષ સ્થિરતાવાળું બનાવવું. શ્વાસ છુવાસને પણ તેમાં જ વણી લે અને આયુષ્યબળના પ્રતીક રૂપે હદયના ધબકારામાં નમસ્કારને વણી લે. આ રી દો પ્રાણ નમસ્કારમાં જોડવા. (૮) સાત ધાતુ જોડાય તે રીતે નમસ્કાર કરવા -
“રંગ લા સાતે ધાત–પ્રભુશું રંગ લાગ્યો”
નમસ્કારના સ્મરણ વખતે સાતે ધાતુ પ્રભુસ્મરણમાં જોડાઈ જવી જોઈએ. “અ! હું ધન્ય છું, કૃતપુય છું કે આજે મને ભવચકમાં અતિ દુર્લભ એ નમરકાર મંત્ર અરણ કરવા માટે મલે છે! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અતિ પ્રભાવશાળી પરમેષિ પહેના મરણમાં છે પ્રાણ! હે મન ! હે મારા શરીરની સાતે પા ! તમે જોડાઈ જાઓ. આજે અનતકાળનું દુખહારિદ્રય અને કૌભાંગ્ય નાશ કરવાનો અવસર મળ્યો છે. આજે સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા તથા આત્મઅનુભવ પ્રહ કરવા પરમેષિઓને અતિ કીમતી વેગ મળ્યો છે. તે તમે સાવ સાવધાન થઈ નમસ્કારમાં રાત બને.” રાવી કઈ વિશિષ્ટ ભાવના શરૂઆતમાં કરી લેવી, જેમાં રાશિત થયેલી સાત ધાતુ નમરકારમાં જોડાઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org