________________
પ્રાપ્તિ કરાવે છે કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. જગતમાં અનેક મંગલ છે. કોઈ ગાયને મગલ માને છે. કોઈ કુંકુમને મંગલ માને છે. કોઈ કન્યાને મંગલ માને છે. કોઈ કુંભને મંગલ માને છે. પણ શ્રેષ્ઠ મંગલ કયું? * આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity) છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપને પ્રણાશ અને પુણયને પ્રક થાય છે. સુખનું સર્જન અને દુઃખનું વિસર્જન થાય છે. વિઠ્ઠોને વિછેદ Dissolution of disorder અને મંગલનું મંડાણ થાય છે. સુવિધાઓનું સંવર્ધન અને દુર્ભાગ્યનું દરીકરણ શ્રી નવકારથી થાય છે. ઈરછાઓનું ઉદર્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વરને વિનતી છે, જેનાથી અનતના આશીર્વાદ મળે છે. શ્રી નવકાર એ સર્વેશ્વરની શરણા ગતિને મંત્ર છે, જેનાથી પૂર્ણતાને પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે.
શ્રી નવકાર ધર્મધ્યાનને ધધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિઓનું અવમૂલ્યન. સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન, અવિનાશીપણાને આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથે દિવ્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાને પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શાકને સંહારક, ભવને ભજનહાર અને ચિંતાને રનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org