________________ સંઘસ્થવિર, સંધ પરહિતચિંતક, સંધ માર્ગદર્શક, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગ-અછાધિપતિ, પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જે પૂજય પુરુષોની પ્રેરણા, માગદશન અને શુભાશીવાદના બળે આવા ભગીરથ કાર્યન અમો સંપાદન કરી શક્યા તે જૈન શાસનના મહાન જયોતિધર, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ, સંધ સ્થવિર, સકેળ સંહિતચિંતક, પૂજયપાદ આચાર્યદિર શ્રી મદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા આગમદિવાકર પ્રશાંતમૂર્તિ પૂજયપાદ સ્વ. આ. દેવ શ્રીમદ્ વિજય માનતંગસૂરીશ્વરજી મહારાજના તારક ચરણોમાંભાવભરી વંદનાવલી. પપ્રભાવક આગમદિવાકર હસ્તગિરિ તીર્થોધ્ધારક સ્વ. પૂ. આ. શ્રી વિજય માનતુંગ સૂરીશ્વરજી મહારાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org