________________
દરતી
- દાંતા
કરાયા. જ
જાળીયા, વાયા પાનીતાણા
શ્રી પુંડરિકસ્વામીની સ્તુતિ (રાગઃ શંખેશ્વર પાસજી પૂજીયે)
શ્રી હસ્તગિરિવર મંડણો, પુંડરિક સ્વામી દુહ ખંડણો જસ નામ છે ભવિ મનરંજણો, જસ ધ્યાન સદા ભયભંજણો ૧
જિન અસંખ્ય ઈહાં મોક્ષે ગયા, વળી સાધુ અનંતા સિદ્ધ થયા ગણી પાંચ કોટિ શું મુક્તિવર્યા, ચૈત્રી પૂનમે ભવજલધિ તર્યા રે
સવા લાખ શ્લોકે ગિરિ મહિમા કહયો, સુણી પર્ષદા ચિત્ત આનંદ ભયો ઈમ શત્રુજ્ય મહાગ્યે કહયું, ઉલટ હૈયે મેં સહ્યું
યક્ષ ગોમેધ તીર્થની સેવા કરે, આરાધક વિઘ્નો દૂર હરે જય પામી શ્રી રામચંદ્રસૂરિ “પુણ્યપાળ” નમે ભૂરિ ભૂરિ
૪
તે
કે
છે
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org