________________
ની દવા
1 welતાનિ
જો કે =
કાળીયા, વાયા પાલીતાણા)
શ્રી પુંડરિક- ગણધરનું સ્તવન (રાગઃ ગિરૂઆ રે ગુણ તુમ તણાં)
પુંડરિક ગણધર ભક્તિ શું, પૂછે પ્રથમ નિણંદ રે, કેમ તરીશ ભવસાગરૂ, કહો મુજ તાત ! ભદંત રે,
પુંડરિક ગણધર ભક્તિશું
..૧
જે ગિરિવરના કણ કણે, સિદ્ધયા સાધુ અનંત રે ; વિમલગિરિ સુપસાયથી, પામશો ભવનો અંત રે, *
પુંડરિક ગણધર ભક્તિશું
...૨
ઈમ સુણી ફાગણ પૂનમથી, કરી અણસણ એક માસ રે ચૈત્રી પૂનમે પંચકોડશું, પામ્યા શિવ આવાસ રે,
પુંડરિક ગણધર ભક્તિશું
અતિશે
...૩
તિહાં થકી જગ વિખ્યાત થયું, પુંડરિક ગિરિવર નામ રે પુંડરિક ગણધર પ્રણમતાં, અઘ થયા દૂર તમામ રે,
પુંડરિક ગણધર ભક્તિશું
..૪
લઘુ શત્રુજ્ય'' શ્રી હસ્તગિરિ, શિખર જગમાં વિખ્યાત રે “પુણ્યપાળસૂરિ” નિત્ય નમે, કર જોડીને પ્રભાત રે,
પુંડરિક ગણધર ભક્તિશું
...૫
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org