________________
નિઃ શાશ્વત ગિરિ મહિમા :
સુકૃતની કમાઇ હોય તો પ્રાણી “સોળ સંસા” મેળવી શકે છે. એટલે કે જે શબ્દની આદિમાં “સ” આવે એવા સોળ કાર્ય સુપુત્યે એવી શકે છે.” તે “સોળ સંસા” આ પ્રમાણે છે :
૧. સદ્ગુરૂ સેવા, ૨. સુકુળે જન્મ, ૩. સંઘભક્તિ, ૪. સટ્ટણા, ૫. ધર્મસુદ્રવ્ય,૬. સુકૃતકેરી યાત્ર, ૭.પુજે લહીએ મુનિ સુપાત્ર, ૮. સાતક્ષેત્ર તણું પોષવું, ૯. સત્ય વચન મુખથી ભાખવું, ૧૦. સમતા કુંડમાંહે ઝીલવું, ૧૧. જેહને શુભગતિ વહેલું જવું, ૧૨. સમાધિ શરીર, ૧૩. સિધ્ધાંત સમ્યફ, ૧૪. શીલ રાખે એકાંત, ૧૫. સાહસિક ગુણ તે પુજે પમાયા, ૧૬. પુત્રે સંઘપતિ તિલક ધરાય. “સોળ-સસા” એમ વિવરી કહ્યા, પૂર્વ મુખ્ય તેણે નર લહ્યા.
આ “સોળ-સસા” માં “પુજે સંઘપતિ તિલક ધરાય” એ ઉપર વિવેચન કરતાં સૂરિશ્રી હેમસૂરિ મહારાજાએ જણાવ્યું કે- “સંઘવીપદ પ્રાપ્ત કરવું એટલે સંઘ કાઢી યાત્રાનો અપૂર્વ લ્હાવો લઇ સંઘવીનું તિલક ધારણ કરવું એ મહાન પુન્યનું કાર્ય છે અને આત્માને અવશ્ય ઉત્તમગતિ આપનારું
છે.”
સંઘ કાઢીને યાત્રા કરવાથી અનેક ભવ્ય જીવોને યાત્રાનો અપૂર્વ લાભ મળે છે, વ્રત-તપ-જપ-નિયમાદિ ધાર્મિક
* 92
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org