________________
૬. દિશિપરિમાણ વ્રત ) “जगदाक्रममाणस्य प्रसरल्लोभवारिधेः। સર્વને વિધે તેન, વેન ટ્રિવિરતિઃ ૐ | ૩ |’’
યો. શા. ત્રિ. પ્ર. -“જણે દશેય દિશામાં જમવાનું પરિમાણ ધાર્યું છે, તેણે જગતને દબાવી ફેલાતા લોભ સમુદ્રને રોકયો છે.”
( સ્વરૂપ છે ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા મળી દશ | | દિશામાં જવા-આવવાનો નિયમ કરવો.
| ( વિકલ્પો ] ૧. ઊર્ધ્વ (ઉપરની) દિશામાં _ _ અંતરથી વધુ જઇશ નહિ. ૨.
અધો (નીચેની) દિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. તિર્યગ (તિર્જી) દિશામાં અર્થાત્ પૂર્વ આદિ ચાર દિશા તથા અગ્નિ આદિ ચાર વિદિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. આજીવન/_ _વર્ષ સુધી/ જીવનમાં, વધુ પરદેશ જઇશ નહિ અથવા છોડીને બીજા કોઇપણ ઠેકાણે પરદેશ જઇશ નહિ.
પૂિરક નિયમો) ચાતુર્માસમાં દેશ/રાજય/નગર બહાર જઇશ નહિ. ભારતમાં પણ અનાર્ય તુલ્ય _ સ્થળોમાં અનિવાર્ય સંજોગો સિવાય જઇશ નહિ.
| જિયણા છે ત્યકત કરેલી ભૂમિની બહારથી આવતાં છાપાં, તાર, ટપાલ, માણસ, ચીજ આદિ લેવા મોકલવાનો ઉપયોગ કરવો પડે.
ધર્મકાર્ય-ગંભીર-અસમાધિકારક અકસ્માતે શારીરિક વ્યાધિ આદિમાં ઉપરોકત નિયમોની છૂટ ગીતાર્થ ગુરૂગમથી જાણવી.
ધ્યેય ] સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા. ' જેવો છે. તેનાથી જયાં જાય ત્યાં ષજીવનિકાયની હિંસા થાય છે. !
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org