________________
૬ આગાર
જે
૧. રાજાભિયોગ - રાજા અગર નગરસ્વામીના હુકમથી વિપરીત કરવું
પડે તે. ગણાભિયોગ - જનસમૂહના કારણે વિપરીત કરવું પડે તે. બલાભિયોગ - ચોરાદિના કારણે વિપરીત કરવું પડે તે. દેવાભિયોગ - ક્ષેત્રપાલાદિ ક્વતાઓના વશથી વિપરીત ક્રવું પડે છે. ગુરુનિગ્રહ - માતાપિતાદિ વડીલજનોના આગ્રહથી વિપરીત કરવું
પડે તે. ૬. વૃત્તિકાંતાર -મુશ્કેલ આજીવિકાના કારણે વિપરીત કરવું પડે તે.
સમ્યકત્વના આચારના આ અપવાદો છે.તે અશક્તિએ ગાઢ કારણે બાહ્ય વૃત્તિથી સેવાયા હોય, તો તેથી સમ્યત્વના નિયમનો ભંગ થતો નથી.
(વિશેષ નોંધ)
શ્રાવકના બાર વ્રતો ( ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત )
7-હિ-મિત્વારિ, દ હિંસારૂં સુધીઃ | નિરાત્રિનેતૂનાં, હિંટ્સ સંપૂતત્વનેતૂ I ? ''
યો. શા. કિ. પ્ર. * ‘પાંગળા, કોઢિયા તથા વિકલેન્દ્રિયપણું વગેરે હિંસાનાં ફળ છે, એમ જાણીને બુદ્ધિમાને નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઇને થતી હિંસાનો ત્યાગ કરવો.' સુખ-દુખની દષ્ટિએ સર્વ જીવોને પોતાની સમાન ગણી સૌના ઉપર મૈત્રી રાખો.
( સ્વરૂપ છે. નિરપરાધી ત્રસ જીવને જાણી જોઇને મારવાની બુદ્ધિથી. નિરપેક્ષપણે મારવો નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org