________________
F પ્રાફિકથન ક પકડી લેનાર તે પંચાંગને અધિકારી ગણાય કે નહિ?” તે ચાર પ્રશ્નોને કોઈપણ મુનિરાજ પ્રમાણિક ખુલાસે આપી શકેલ નહિ. ૧૯૬૧માં પણ તે ચાર પ્રશ્નોને ખુલાસે અપાયે હેતે.
બાદ સં૦૧૯૬૧માં પણ તે શ્રીસંઘમાન્ય પંચાંગમાં ભારુ શુ. ૫ ને ક્ષય આવતાં [ શ્રીસિદ્ધચક પાક્ષિક વર્ષ ૨૦ના શ્રાવણ માસના અંક ૧૧ના પૃ૦૨૦૪થી ૨૦૬ ઉપર છપાએલ સુરત-રાધનપુર વગેરે શહેર રેના અગ્રગણ્ય શ્રાવકેની આ નીચે રજુ કરાતા સં૦૧૯૬૧ની પત્રિકાગત વાક્યો મુજબ] સં૦૧૫રમાં ને ક્ષય કરીને પ્રવતેલા ૫૦ મુનિવરોમાંનાં ઘણા મુનિરાજે આ સાલ એમ કહેતા હતા કે-“ખરી રીતે પાંચમને ક્ષય થાય નહિ, પણ ત્રીજને ક્ષય થ જોઈએ અને ૪-૫ બંને ખડી રાખવી જોઈએ, પણ હમારા ફલાણુ ગુરુ અથવા મેટેરા પાંચમને ક્ષય કરવા લખે છે અને તેમ ન કરીએ તો મહેમાંહે કલેશથાય, માટે ખરી વાત કરે મૂકીને પણ આમ કરવું પડે છે.xxx”
એ પ્રકારે દ્વિધામાં મૂકાઈને આ સં. ૧૯૬૧માં કેટલાયે મુનિવરે, ૧લ્પરના ચીલે ચાલવાનું અયુક્ત માનતા હતા. તે પ્રસંગે પણ જેઓ ૧૫રના ચીલે આગ્રહથી ચાલેલ તે મુનિવરોમાંના પણ કોઈએ સં. ૧૫રના પૂર્વોક્ત ચાર પ્રશ્નોને તે ખુલાસો આપેલ જ નહિ! ૬૧માં ચંડાશુને જ પકડયું પણ “૪૫' છપાવ્યું.
પરિણામે સં૦૧૫રમાં ભાશુ ને ક્ષય કરીને પ્રવર્તનારા તે પૂર્વમુનિવરેએ, અંતે તે આગ્રહમાં ઠંડા પડી જઈને-આ સાલ ચંડાં શુગંડુને નહિ છોડવાના, તેમાંની સંવત્સરીની ચોથને ઉદયાના ન્હાને ઉભી રાખવાના અને ક્ષીણ પાંચમની કરણી પણ (કઈ કરણ ? સંવત્સરીની કે તે પંચમી પર્વની? એ સમજવાની પરવા કર્યા વિના)
થે આવી જતી હોવાના “ઈદતૃતીયં” એવા એક વિચાર ઉપર આવીને જૈનધર્મ પ્રસારક સભાને તે સં.૧૯૬૧ના ભીંતીયાં પંચાંગમાં ભાશુ૦૪/૫ને રવિવાર એમ છાપવાની રજા આપી દીધેલ તે સભાએ પણ(ભાશુ9ના ક્ષયવાળા પૂછશ્રમણવરના અવાજથી બેપરવા બનીને)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org