________________
૫૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; છે. એ શ્રીદાનસૂરિજીમનું કહેવાતું કથન, સ્વપ્નમાં સાંભળેલું માનવું જોઈએ.
ઉદેવેન્દ્રસાહિમણાંનાં બહાર પડેલાં) મણકામાં પણ પાંચમને ક્ષય ખોટે પ્રચારાય છે.
હંસસામ-શાસ્ત્રપાઠની (ચર્ચાની) વાત કરાય છે, પણ તે બધા (પાઠ-અર્થી અને વાક્યો) તેઓ તરફથી કાયાપીને ઉધી રીતે, અવળા અને અસત્ય અર્થો કરીને રજુ કરાએલા છે. તે મેં ૨૦ વર્ષમાં અનેક વખત પૂરાવાઓ અને ઢગલાબંધ શાસ્ત્રપાઠ આપીને સાબીત કરી આપેલ છે. કે-જેને તેઓ હજુ સુધી ખોટા ઠરાવી શકેલ નથી. હજુ પણ ખોટું સાબીત થાય તે હું મિચ્છામિકડું દઈશ. પાછા ખેંચી લઈશ. બાકી શાસપાઠ–શાસ્ત્રપાઠે શું કર્યો કરે છે? જેવા હોંશ હશે તે હજુ પણ તમે ધરાઈ જશે એટલા શાસ્ત્રપાઠો અવસરે રજુ કરીશ–બતાવી આપીશ.”
રામસુરિજી–૧૯૪૪માં ચિશુ બે ચૌદશના બદલે બે તેરશ માનવામાં આવી હતી તે વખતે (બે તેરશ કરી હોવાનું તે પછી નક્કી માને છેને ?)
જંબુસૂરિ-(શું બેલ્યા તે સમજાયું નથી.) રામસૂરિજી-(શું બોલ્યા તે સમજાયું નથી.) રામસૂરિજીએ ચેપડીમાંથી વાંચી બતાવ્યું.
પંપ્રેમવિ-સિદ્ધિસૂરિજી મહારાજે કહેલ. અમે પણ આ વાત માનીએ છીએ. પૂનમના ક્ષયે તેરશને ક્ષય અને (વૃદ્ધિ) બે તેરશ માનીએ છીએ. વગેરે......
પ્રેમસૂરિજી મહારાજે દાનસૂરિજી મહારાજની જે વાત કહી. તે બાબત પાટણમાં આ૦ ભક્તિસૂરિજી મહારાજે તેને કહેલ કે-આત્મારામજી મહારાજ પણ તે પ્રમાણે જ માનતા અને થતા હતા.' - રામચંદ્રસૂરિ-તે વખતે તે માન્યતા હતી, પરંતુ) રિજી મહારાજે (કહેલ તે બરબર છે) ૯રથી (૧૯પરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org