________________
૪૪ ૫ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નંદસૂરિજીતને આમંત્રણ મળ્યું છે? ચંદ્રોદયસા-હા જી.
૧-૩૦થી ૨-૫૫ રીસેસ. ધર્મસૂરિજી-મારે કાંઈક નિવેદન કરવું છે. પંપ્રેમવિવ-કેશુ ભાઈ નથી ! હંસ સામઢ-બેલા.
આશ્રી ધર્મસૂરિજીનું નિવેદન ૫. નંદનસૂરિજી મહારાજે બાર પર્વતિથિની આરાધના પરત્વે જે પિતાના વિચારો રજુ કર્યા તેની પાછળ પૂજ્યશ્રીને શો આશય છે, તે મારી બુદ્ધિથી આ પ્રમાણે સમજી શક્યો છું કે-૨ની પહેલાંને ભૂતકાળ મને કે અત્રે ઉપસ્થિત પૂજ્ય પુરુષને જેટલે ખ્યાલમાં છે તેમાં સંવત્સરી બાબત વિચારભેદ–આચરણભેદ થયેલ. બાર પર્વ તિથિ માટે કઈ ભેદ થયે નથી.
સંવત્સરીને વિચાર કે આચારના ભેદ પાછળ બાર તિથિને એકપણ દિવસ એક વધતે ન થાય એમ આપણા પૂજ્ય પુરૂએ વિચારપૂર્વક ગોઠવેલ છે એમ મને લાગ્યું છે.
એ બાર પર્વતિથિના બાર દિવસેને સ્વતંત્રરીતે જાળવવામાં આવ્યા છે. એ વ્યવસ્થા આપણુ એ વડિલે ગીતાર્થ ભવભીરુ શાસ્ત્રોએ ટકાવી રાખેલ છે, તે પછી પૂજ્ય નંદનસૂરિજી મહારાજે જે વાત બતાવી કે-“આપણા ભૂતકાલીન પૂજ્ય પુરુષોએ બાર તિથિ બાબતની (સાચવેલી) શુદ્ધ પ્રણાલિકા (ને) અપનાવી લઈએ. સંવત્સરીને વિચાર કરવામાં જરાપણ વાંધો નથી. તેમાં અવાન્તરરૂપે (બાર) પર્વની વિચારણા ભલે થાય.” (એ વાસ્તવિક છે એમ મનાવું જોઈએ.)
વિચારભેદ અલબત ભલે થાય. ક્ષાયિકભાવે જ વિચારભેદ ન થાય, જિનભદ્રગણિ-મલવાદી-સિદ્ધસેન દિવાકર) માં વિચારણભેદ થએલ. મહાપુરૂષને વિચારભેદ ભલે થાય, પણ તેમાં ચર્ચાને અવકાશ ત્યાં સુધી જ હેય કે-જ્યાં સુધી આચરણામાં ન મૂકાયું હોય. જે વસ્તુ પૂજ્ય પુરુ–ગીતાર્થોની સંમતિ વિના આચરણમાં મુકાઈ જાય તેની ચર્ચા શી રીતે હેઈ શકે? ન જ હેઈ શકે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org