________________
૨૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી પર
પંપ્રેમવિવ-ગચ્છાધિપતિ કેને કહેવા? એક મુખ્ય આચાર્યને કે બધાને?
કેશુભાઈગચ્છાધિપતિ જેને નમે તે.
રામચંદ્રસૂરિ-કેશુભાઈએ જે કહ્યું તેના ઉપર આપણે વિચાર કરીએ....આચાર્યો વગેરે મુખ્ય સાધુ જરૂર હોય તેને સાથે લાવે. આ વાત પર વિચાર કરીએ, પછી બીજા વિચારે સુકર થાય.
કેશુભાઈના. આચાર્યો જ આવે.
રામસૂરિજી-એક સમુદાયમાં ચાર આચાર્યો હોય, એકમાં એક જ હોય ત્યાં શી વ્યવસ્થા
રામચંદ્રસૂરિ ....
રામરિજી-જેમના આજ્ઞાવતી ચાર હોય તેની શી વ્યવસ્થા: સમિતિમાંથી તેમનું નામ) કટ કરવું કે શું? રામચંદ્રસૂરિ આ વિષયાંતર થાય છે. ' પ્રતાપસૂરિજી–આ વિષયાંતર નથી. રામચંદ્રસૂરિ-સમિતિમાંથી નક્કી કરી લઈએ. પ્રતાપસૂરિજી- આચાર્ય માટે પ્રતિનિધિ વગેરેની વ્યવસ્થા શી? કેશુભાઈ-રંગવિમલસૂરિના પ્રતિનિધિ કોઈ નથી, સ્વતંત્ર ન આવી શકે. ત્રિપુટીમ-આમંત્રણ કેને કેને કહ્યું છે?
પ્રતાપસૂરિજી-ના, ના, એ વાતને બહુ વિચાર નથી કરે. આપણે આજ ભેગા થયા છીએ, એમાંથી સહુ એકમત થઈ (એ તે) કરવાનું સુકર (થાય અને એ) ઠીક (ગણાય.)
કેશુભાઈ આપણે મત તે લેવા નથી. આચાર્યો બધા બેસે અને તેમની આજ્ઞા પ્રમાણે બધા મુખ્ય મુખ્ય ભેગા થાય તે કામ સારું થાય.
રામસૂરિજી-એમાં પણ નિયમિત તે થવું જ ઘટે. એક સમુ દાયમાંથી કેટલા આચાર્ય લેવા?
પ્રતાપસૂરિજી-વિચારોની આપ-લે કરવામાં તે તે લેકેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org