________________
'૧૬ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન
નંદસૂરિજી-અમે તમારી (નવી) વાતને શાસ્ત્રવિરુદ્ધ (કે શાસસિદ્ધ નક્કી કરવા માગતા નથી.)
રામચંદ્રસૂરિ-પરસ્પર વિચાર કરી શાસ્ત્રવિરુદ્ધ શું છે? તે નક્કી કરી પછી નિર્ણય કરે ઘટે. એકેકને શાસ્ત્રવિરુદ્ધ કહેવાને શો અર્થ? નિવેદનની સામે દિલ વિશાલ કરીને વિચારણા કરવી જ જોઈએ.
'ખાનગી મંત્રણા–બન્ને પક્ષમાં રામચંદ્રસુરિ–ખરેખર એમ માનતા હોઈએ કે-એક પક્ષ શાસવિરુદ્ધ કરે છે તે એને સમજાવે (જોઈએ)
નંદનરિજી-બરાબર
રામચંદ્રસૂરિ-વિચારણા તે કરવી જ પડશે. (અમારે કોઈ વસ્તુ) શાસવિરુદ્ધ કરવી નથી. અમે ઈચ્છતા જ નથી. આપે સમજાવવા
નંદનસૂરિજી-૯૨માં શરૂ કરતી વખતે આ પ્રણાલિકાની શરૂ આત) કરવા માટે તમારે આને વિચાર કરવાની પ્રથમ તૈયારી દાખવવી (ઈતી હતી.)
તમે એકદમ શરૂ કરી દીધી, એ જ બતાવી આપે છે કે–તમારે (સ્વતંત્રપણે જે કરવું હતું તે કર્યું છે, હવે આજે શાસ્ત્રીયપ્રણલિકાને શાઇવિરુદ્ધ (દેખાડવા ચર્ચા કરવાની) વાત કહેવી તે ઠીક નથી.
રામચંદ્રસૂરિ-ભૂતકાલ ન સંભારીએ તે ઠીક હવેથી શાસ્ત્રના આધારે વિચારીએ તે ઠીક. ભૂતકાળમાં ગમે તે કારણે વિક્ષેપ ઉભો થયે. જે કાંઈ ચાલી રહેલ છે તેમાં શાસ્ત્ર અને શુદ્ધ પરંપરાની દષ્ટિએ વિચાર કરીએ અને એમાં ખરું ન કરે તે વિચાર
એ વખતે બધાની સાથે વિચારણા કેમ ન કરી? (એ વાત ઠીક નથી.) ૧૦૦ વર્ષને ઇતિહાસ તપાસીએ કે-પરસ્પર મેળ ન રહેવાના કારણે કેઈએ કાંઈ ફેરફાર કર્યો તે કંઈ બધા ભેગા થઈને કરે તેમ હતું નહિ. પિતાને લાગ્યું તેમ ફેરફાર કરતા ગયા. સૌ તે રીતે કરતા ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org