________________
४६
૧૨ | રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ૪૫ મુશ્રી રામચંદ્રવિજયજી મ. ૪૫ મુ શ્રી ક્ષેમંકરવિજયજી
, લક્ષ્મીવિજયજીમ૦ ૪૬ , કીર્તિપ્રવિજયજી ૪૭ , દક્ષવિજયજીમ | , લલિતવિજયજી . ૪૮ , સૂર્યોદયસાગરજીમ , હરિભદ્રવિજયજી ૪૯ , સૂર્યોદયવિજયજીમ ૪૯ , ભદ્રગુપ્તવિજયજી ૫૦ , સુમિત્રવિજયજીમ ૫૦ , જયશેષવિજયજી (બન્ને પક્ષના મળી કુલ ૧૦૧ પ૧ , સ્થૂલભદ્રવિજયજી
પુણ્યવિમ-(આ મુત્સદ્દા ઉપર) ગઈકાલની તિથિ રાખવી કે આજની?
હંસસામ-કાલની રાખે, ત્રીજ સારી હતી. સભામાંથી-આજની રાખો.
પ્રતાપસૂરિજી-મહાપુરુષોનું વચન મંગળકારી હોય છે એટલે પૂ. લબ્ધિસૂરિજી મહારાજે, “ગઈકાલે મંગલિક કામ થાય એમ કહેલ માટે ગઈકાલની તિથિ નખાય તે સારૂં.
પુણ્યવિમ-કાર્યવાહી આગળ ચાલે તે માટે વિચારણા કરવાનું પૂ૦ નંદનસૂરિજીમા કહે.
નંદનસૂરિજી-હું કહું છું. શાંતિથી સાંભળે ? કહીને પિતે પિતાનું લખી લાવેલ મંતવ્ય વાંચ્યું કે “તિથિવિષયક...આ તેઓએ પ્રવર્તાવેલ વાત અનુચિત છે...કેટલાક વગે તપાગચ્છના બધા સમુદાયને જણાવ્યા સિવાય કરી તે ઉદારદિલથી તેઓ સુધારી લે. ૯૨ પહેલાં બધા મહાપુરુષોએ જે કર્યું છે, (તે) તેમણે ખોટું કર્યું છે એમ કહેવું તે તેમની આશાતના ગણાય.
બારપર્વની આરાધનાની વાતને ચર્ચાને વિષય બનાવાય નહિ. સંવત્સરી બાબત ચર્ચા કરી શકાય...” વગેરે.
રામચંદ્રસૂરિ–તે નિવેદનની નકલ આપે. નંદનસૂરિજી-બરોબર કેપી કરીને આપી શકીશ.
રામચંદ્રસૂરિ-હવે આ નિવેદન કર્યું તેમાં બધાની સંમતિ છે કે આપનું સ્વતંત્ર છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org