________________
, રાજનગર મંડન શ્રી મૂલવાજી પાર્શ્વનાથાય નમોનમઃ કા
==
=
શ્રી
=
રાજનગર શ્રમણ સંમેલન પ્રારંભ. . . . . .
જ દિ...વ સ – ૫...હે..લો જ વીર સ. ૨૪૮૪ 6 વિક્રમ સં. ૨૦૧૪ વૈશાખ શુદિક મંગળવાર
[સં. ૧૯૨થી ને તિથિમત નીકળે અને શાસનમાં સર્વત્ર અશાંતિ અને અનૈક્ય ચાલુ જ રહેવા પામ્યા! સ્થળે સ્થળે અને ઘરે ઘરે કલેશ અને કુસંપ પ્રસરવા પામ્યા. અને તેનાં પરિણામે પ્રભુશાસનનાં અને આપણું લેકેત્તર સમાજનાં અનેક કાર્યો સીઝાવા લાગ્યાં !! આથી સમાજના હિતેચ્છુ અને સહૃદયી સજજને અશાંતિ દૂર કરી ઐક્યતા સ્થાપવા સારૂ શ્રી શ્રમણસંમેલન
જવાનું છેલ્લા કેટલાક વર્ષથી ઈચ્છી રહ્યા હતા. એવામાં સમાજના સભાગ્યે શેઠ કેશવલાલ લલ્લુભાઈને સતત પ્રયાસથી ચાલુ વર્ષમાં રાજનગર મુકામે ફાગણ વદી પાંચમના દિવસે શ્રી મુનિસંમેલન ભરવાનું નક્કી થયું હતું. અને તે મુજબ શેઠ કેશવ લાલ લલુભાઈએ ખાસ ખાસ આચાર્ય મહારાજે તેમજ મુનિરાજેને પત્રથી તથા રૂબરૂ મળીને આમંત્રણ આપેલ.]
આમંત્રણ અપાએલ નામની યાદી ૧-આશ્રી દર્શનસૂરિજીમ, ૨-આશ્રી ઉદયસૂરિજીમ, ૩-આશ્રી નંદસૂરિજીમ૦, ૪-આ૦શ્રી હર્ષસૂરિજીમ, પ-આ શ્રી રિદ્ધિસાગરસૂરિજીમળ, દ-આશ્રી પ્રતાપસૂરિજીમ૦, ૭-આશ્રી માણિસાગરસૂરિજીમ, ૮-આશ્રી ભક્તિસૂરિજીમ, –આ.શ્રી ઉમંગસૂરિઝમ, ૧૦-આશ્રી ન્યાયસૂરિજીમ૦, ૧૧-આશ્રી કીર્તિ સાગરસૂરિઝમ, ૧ર-આશ્રી હિમાચલસૂરિઝમ, ૧૩-આશ્રી ઈન્દ્રિસૂરિઝમ, ૧૪-આશ્રી રંગવિમલસૂરિજીમ, ૧૫-આ૦શ્રી સમુદ્રસૂરિજીમ૦, ૧૬-આ૦શ્રી ચંદ્રસાગરસૂરિજીમ, ૧૭-આશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org