________________ 234 : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન હંસલામ-કાલે ગ્ય-અગ્યને નિર્ણય અને નામની જાહે. રાત થઈ હતી એટલે તેમાં સમિતિના નિયમનને બદલે બીજી બીજી વાતે નીકળી, તેથી સમિતિની વાત અટકી પડી; તે પ્રસંગે મુનિશ્રી લાલમીવિજયજીએ હિમાચલસૂરિજીમ તરફથી જે જે નામે રજુ કર્યા તેનું શું કરવું? તેને પણ વિચાર કરવાને રહેશે. રામચંદ્રસૂરિ-આને અર્થ એ કે-પાંચની સમિતિ હજુ નક્કી નથી ને? હંસસામ-જે આ દરેક વાત થઈ તેનું તાત્પર્ય એ સિવાય બીજું છે જ કયાં? આપે પણ સ્વીકૃતિ હતી જ કહી, એ વાત શ્રી ધર્મસૂરિજી મહારાજે પુણ્યવિજયજી મહારાજના ગઈકાલના શબ્દ રજુ કરીને સ્પષ્ટ પણ કરી જ છે.. 4-13 સમાપ્ત - સર્વમંગલ. દિવસ 15 મો–વેવ 3 મંગલવાર અંતિમદિન. સમય-સવારે 9 થી 11 સ્થળ-પ્રકાશ ગર્લ્સ હાઈસ્કુલ. અદ્ધિસાગરસૂરિજી 8-48 મીનીટે, લબ્ધિસૂરિ 8-40 મીનીટે, મનહરસૂરિ-જંબુસૂરિરામચંદ્રસૂરિ-મહેન્દ્રસૂરિજી 8-58 મીનીટે, ન્યાયસૂરિજી 9-2 મીનીટે, કારસૂરિ 9-3 મીનીટે, ઉદયસૂરિજી પ્રતાપસૂરિજી-માણિકયસાગરસૂરિજી-ચંદ્રસાગરસૂરિજી-ધર્મસૂરિજીરામસૂરિજીમળ, પુણ્યવિજયજીમ બધા જ સાથે –પ મીનીટે આવ્યા હતા, કેશુભાઈ પણ -5 મીનીટે, પ્રેમસૂરિ 9-7 મીનીટે, નદન સૂરિજી-હસૂરિજી 9-9 મીનીટે, ઉમંગસૂરિજી 9-14 મીનીટે આવ્યા હતા? 9-11 મીનીટે પૂ૦ઉદયસૂરિજી મ.નું મંગલાચરણ નીચે મુજબ - 1 નવકાર. 2 દ૦ ૩સ શ્રીવીરવિભુત્ર 4 શ્રી ઈન્દ્રભૂતિ યજ્યાભિધાન મંગલ ભગવાવીરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org