SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. - પ્રેમસૂરિભાનુવિની મંત્રણ ૨-૧૫ થીજ રામચંદ્રસૂરિ ઓંકાર સૂરિ ૨-૧૫થી. કારસૂરિ-ભદ્રકરવિની મંત્રણા ૨-૧થી જ પભદ્રંકરવિજયજી-ધર્મસૂરિજીની મંત્રણા. ૨-૧૭થી ચાલુ. (આ મંત્રણા વખતે રામચંદ્રસૂરિજીનું મોટું લાલચેળ થએલ) રામચંદ્રસૂરિ–ઉચ્ચારિત્રવિ-કારસૂરિની મંત્રણા ૨-૧૮ થી ૨–૨૦. પ્રતાપસૂરિજી-પુણ્યવિજયજી! આપે જે કાંઈ કહેલ છે તે બરાબર છે. સૌને વારંવાર જાગૃત કરે છે. આપે કાલે નિવેદનમાં જે મહાપુરુષનાં નામે (ભલે બહારથી હવા આવી અને એ મુજબ) આપ્યાં, તે સંબંધમાં વિચારણા આગળ ચાલે તે સારૂં. મને ખ્યાલ છે ત્યાં સુધી તે બાબત કાલે રામચંદ્રસૂરિજીએ એગ્ય મહાપુરુષની વ્યાખ્યા કરતાં જે વિચારો જણાવ્યા છે, તે અહિં વિચારવા જેવાં છે, એમ હું માનું છું. તે પછી મૌન શા માટે સેવાયું ? હવે ક્યાં અટકે છે? નંદસૂરિજી (નું નિવેદન)-“આ બાબતમાં લબ્ધિસૂરિપ્રેમસૂરિ-ઉદયસૂહિર્ષસૂરિ-માણેકસાગરસૂરિ આ પાંચ બુઝર્ગ પુરુષ વિચાર કરીને જે માર્ગ બતાવે” ઈત્યાદિ ગઈકાલે પુણ્યવિજયજીએ કહેલ, તે સંબંધમાં રામચંદ્રસૂરિએ જે વક્તવ્ય કર્યું હતું તે ઉપરથી મારી સમજ પ્રમાણે તેમને (રામચંદ્રસૂરિ) એ પાંચેય વૃદ્ધોગ્ય તરીકે માન્ય નથી. “એ પાંચે મારે કબૂલ છે એમને સેપ' (એવું) એમના તરફથી કહેવાયું નથી. મારી માન્યતા પ્રમાણે) તેમનું કહેવું એવું છે કે-ગ્ય મહાપુરુષોને કામ લેંપાવું જોઈએ.’ આને અર્થ એ થયે કે-તેઓ આ પાંચેયને એગ્ય કબૂલતા નથી. હવે નામ આપવાની વાત ક્યાં રહી? આ પાંચ પુરુષે યોગ્ય નથી એમ તેમને લાગે છે. યેગ્યની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું છે કે જેઓ શાસ્ત્રને ગ્ય રીતે વાંચી શકે વિચારી શકે-ઈ-સમજી શકે એવા હોય તે યોગ્ય ગણાય એ જોતાં આ પાંચ મહાપુરુષો તેમની સમજણ પ્રમાણે વિચારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy