________________
ખારમાં દિવસની કાર્યવાહી
บุ
પુણ્યવિમ“મારે આજે એ ત્રણ વસ્તુ કહેવાની છે. એક વસ્તુ એ છે કે-ઘણા મુનિભગવાને વિહાર કરવાની ભાવના છે. લાંબા વિહાર હાય એટલે પહોંચાય કયારે ? અને આપણી તા મૌનવૃત્તિ ચાલુ છે. એમાંથી આપણે જો માગ કાઢવાની ભાવના હોય તા તેવા રસ્તા ગ્રહણ કરવા જોઈ એ. ઉભયપક્ષે સમાધાનની શકયતા હોય તા ઠીક છે, પરંતુ જો બન્ને પક્ષેા સ`મત ન થાય તે ઉભયપક્ષ શાંતિથી છૂટા પડે: વિશ્વનાં ઇતિહાસમાં એવા ઘણા પ્રસ`ગે છે કે બન્ને પક્ષા શાંતિથી છૂટા પડે છે.
પાશ્ચાત્ય લેાકેાના જ આપણે દાખલા લઈ એ. તે લેાકેા જ્યારે સમાધાન નથી આવતું ત્યારે શાંતિથી તે કાયને પડતું મૂકી દેશ માટે સવ' કાંઈ કરી છૂટે છે. ઈંગ્લેન્ડના ઇતિહાસમાં એક ઉદાહરણ છે કેસુએઝની નહેરના શેર લેવા કે કેમ? પાર્લામેન્ટના વડા અને એક ખીજૈ બન્ને ભેગા થયા, બન્ને સહમત ન થયા ! છેવટે બન્નેએ વિચાર કર્યાં કે-દેશનું સુકાન' કઢંગુ ન થાય—અપકીર્તિ ન થાય તે માટે બન્ને સંમત થઇને એક જ ૫ક્તિમાં નિવેદન જાહેર કર્યું" કે-“અમે સમત છીએ કે“અમા અને એકમત થયા નથી” અર્થાત્ હું સંમત થવામાં એકમત છીએ. આ એક માગ : બીજો કાઈ માગ હાય તે આપ માવા અને તે મને કબૂલ છે.
કાલે મે–ત્રણ સ્થાનેથી અવાજ આત્મ્ય છે તે આપ સામે ર કરૂં છું. શું કરવું? તે આપ સહુ ઉપર અવલંબે છે. મારા સ્વતંત્ર 'વિચારા કેવા છે ? તે જણાવવા નથી. મારી માન્યતા મે` આજ સુધી રજી કરી નથી, કરતા પણ નથી. આપ જે કહો તે મારે મજુર હાય, પરંતુ જે વાત આવી છે તે આપની સામે રજુ કરૂ છું.
અવાજ એમ આવેલ છે કે- ઉદ્દયસૂરિમ, માણેકસૂરમ, હુપે સૂરિમ॰, લબ્ધિસૂરિમ અને પ્રેમસૂરિમ આ પાંચ મુઝગ પુરુષો આ ખાખતમાં વિચારણા કરે કે- આપણે શું કરવું અને કેવી રીતે નિણ ય લાવવા ?' એએજ આ કાય કરી લે, એમાં સખ્યામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org