________________
૧૭૪ ૫ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; મત મૂકી દે. એટલે આપણે એક થઈ જઈએ.
રામચંદ્રસૂરિ-હું મારી માન્યતામાંથી બહાર નીકળી જઉ'?
હંસસામ-હ જ . તે જ આપણે બધા એક થઈશું. હું તે આપના પ્રવચનને તંત્રી હતા અને તમે મારા મંત્રી હું અને આપ અન્યના નીકટના અનુભવી છીએ. એથી હક્ક ધરાવીને કહ્યું : - છું કે-બહુ ખેંચ ખેંચ કેટલું કરશે ? અમે શું શાંતિને નથી ઈચ્છતા? તે પછી હરવખત આપ એકલા જ વારંવાર શાંતિની વાત કેમ કરે છે? એમાં તે તમારે અને અમારા બંનેને સરખે ભાગ. છે. મારું તે આપને સ્વતંત્ર કહેવું છે કે-જે આપને સાચે જ વિગ્રહ શમાવે જ છે તે આપ અને નંદનસૂરિજી મહારાજ બંને એક ઓરડીમાં બેસી જાવ અને બાર તિથિની ચર્ચા કરવી કે ન કરવી એ વાતને નિકાલ લાવે. કે તે વાત કાઢવી કે બંધ રાખીને જ આગળ ચાલવું?” આ વાત બધા તરફથી નથી કહેતે મારી અંગત ઈચ્છા વ્યક્ત કરું છું.
રામચંદ્રસૂરિજ નંદનસૂરિજી અને હું બેસી જઈએ એમ તમે કહે છે તે અમે તૈયાર છીએ. આપ તૈયાર કરે. જે રીતે વિચાર કરવાને છે તે આપ શરત વિના એમને સેપી દે. એકદિ બેસીએ.
હંસસામ-શરતનું તમે જાણે. હું તે કેશુભાઈને કહું છું કે (હસતાં હસતાં) એક ન થાય ત્યાંસુધી બંનેને ઓરડીમાં પૂ! અને વ્હારથી મારે તાળું !
રામચંદ્રસૂરિ-(હસતાં હસતાં) અમે બંનેને પૂરવા જ છે?
હંસલામ-ના. પૂરવા જ નથી, પરંતુ બાર પવની વાતના નિશ્ચય અથે જ એ રંગ આણેલ છે.
રામચંદ્રસૂરિતે પણ મને વાંધો નથી.
શમસુરિજી D.-(હંસતાભને) આપનું કહેવું બરાબર છે, પણ આપ બેને જ સેપે તેમાં બધા સંમતિ કેમ આપી શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org