________________
- 1 પ્રાફિકથન ક મહારાજ પાસે આવેલ, ત્યારે વળી તેમણે તેઓશ્રીને એમ કહ્યું કેહું આપની પાસે ચર્ચા કરવા આવ્યું નથી, પરંતુ આપની ઈચ્છાને માન આપીને માત્ર આપને મળવા જ આવેલ છું!” તેમનું આવું વિચિત્ર વલણ જોઈને પાલીતાણા સ્થિત શાસનપક્ષના ૧૭ સમુદાયના શ્રમણભગવતેએ, ૫૦આગમ દ્વારકા આ૦મશ્રીના અધ્યક્ષપદે એકઠા થઈ તેમને ચર્ચા કરવાની ફરજ પાડવાનો નિર્ણય કરીને તેમને ચર્ચા માટે કોટાવાલાની ધર્મશાળામાં બોલાવેલ. તે સતત સાત કલાકની ચાલેલી બેઠકમાં સવાસે મુનિઓ વચ્ચે એ નામવર ઉઘાડા ઉકેલ કે- “અમે દેવસૂરગચ્છીય નહિ; પરંતુ તપાગચ્છીય છીએ અને ઈષ્ટિસમાધાન થાય તે સારૂં, નહિ તે તાજીરાવ” આ સાંભળી સહુ ચમકી ઉઠેલ. તેવા પ્રકારની બનાવી દીધેલ તે બેઠક માં ચર્ચાને બદલે છેવટે આ ભાવના નિર્ણય ઉપર આવવું પડેલ કેસત્ય વાતના નિર્ણય માટે ૫૦આગમેદ્ધારક આ૦મશ્રીએ તથા તેમણે એકાંતમાં બેસીને આ અંગે હામહામાં પ્રશ્ન અને ઉત્તર કરીને લખી લેવા” એ ધરણથી તેઓ બંને એકાંતમાં પ્રશ્નોત્તર કરવા અને લખવા બેઠા. ૧૧દિવસ ઉત્તરે જ મેલવીને પ્રશ્નની તે ના જ કહી ,
પરંતુ તે બેઠક દરમ્યાન પણ તેમણે ૫ટ આગમ દ્ધારક આ અને સતત ૧૧ દિવસ સુધી એકેય પ્રશ્ન પૂછવા દેવાની તક જ ના • આપી, અને પોતે જ પ્રશ્નોની પરંપરા ઉભી કરતા રહીને ઉત્તર મેળવી લીધા બાદ બારમે દિવસે પૂ૦આગમોદ્ધારક આ૦મશ્રીએ
હવે મારે પ્રશ્નો પૂછવા છે” એમ કહ્યું કે તરત આપે તે ઉત્તર જ આપવાના છે, પ્રશ્નો કરવાના નથી.” એવું અયુત બોલી ઉઠતાં તે બેઠક પણ વિસર્જન થવા પામી - કાવતરૂ પકડાઈ ગયા બાદ જૂઠા ગ્રંથની જાહેરાત કરી! '
બાદ જીવાભાઈ વળી શેઠશ્રી કરતુરભાઈને લાવ્યા. ચર્ચાના નિકાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org