________________
નવમા દિવસની કાર્યવાહી 5
૧૫૧
માકલશેા.' કાનપુર ન જઈ શકે। તા તે પ્રમાણે તેમને તમે તાર કરો, પછી લબ્ધિસૂરિ પાસે છાણી જજો અને તેમને આ વાત જણાવજો. મુંબઈ પૂછવામાં અમારા તરફથી ધર્મસૂરિ ત્યાં છે. ’’ ( રામચંદ્રસૂરિજીની સામે જોઈને) એ મુજબ તે બંને ગ્રહસ્થાએ તમને કાનપૂર પૂછ્યું ત્યારે તમારા જવાબ સ્પષ્ટ ન હતા. સંતા બકાર જવાખ ન મળ્યો ! શ્રમસ ંમેલન કયારે ભરાવાનું છે ? કાણુ કાણુ આવવાનું છે ? વગેને વાતા તા હુ' જાણતા ન્હાતા જ, કેશુભાઇ– ( એ ઉપરથી ) ‘રામચંદ્રસૂરિ આવી શકે તેમ નથી’ એમ નંદનસૂરિજીમ॰નું માનવું થયુ. તે ખાટું છે. જો સમેલન એકત્રીત ( થાય ) અને રામચંદ્રસૂરિ ન આવી શકે તેા સમેલન આગળ ઉપર લખાવવાના પણુ ( એ જવાબ ઉપરથી ) વિચાર હતા. ‘ સંચાગા અનુકૂળ મળશે ત્યારે વાત ’ એમ તેમના જવાબનેા ભાવ હતા. નંદનસૂરિ–(કેશુભાઈ ને ) તમે તા એમ જ કહેલું' ને કે−‘ના, માની જશે : છતાં ન માને તા સંમતિ માંગી લેવી ?’ એ મુજબ તેમણે સુમતિ આપી છે ? સંમતિ ન આવી તેને અથ આવી શકે તેમ નથી ” એમ ન થાય તા શું થાય ? અમદાવાદમાં કાનજીસ્વામી આવેલ ત્યારે પાંચ-૪શ ભેગા થયા ત્યારે સરંમેલનની વાત નીકળી હશે ? તે પછી સંમેલન ભરવાની વાતા થઈ ? કયારે થઇ?
ન
કેશુભાઈ-ત્યારે નહિ, તે સમયે સ'મેલન ભરવા સ’બ'ધી ચેસ વાતા ન હતી, પણ ‘ સ’મેલન ભરવુ જોઇએ ' તે વાત હતી. પણ રામચંદ્રસૂરિ આ સાલ આવી શકે તેમ નથી, તેથી તાત્કાલિક સંમેલન ન થઈ શકે એટલે આવતે વર્ષે સ'મેલન ભરવુ`' તેવી વિચારણા હતી. એ વિચારણા નખતે ‘૩૫૯ દિવસ આ પક્ષના અને એક દિવસ તેમના' એ વાત ન્હાતી થઈ.
રામચ'દ્રસૂરિ-શાસ્રધારે જે નક્કી થાય તે સહુએ સ્વીકારવુ નંદનસૂરિજી—શાસ્રની વાત છે, પણ એ સાથે પર'પરાને કેમ પડતી મૂકાય છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org