________________
- સાતમા દિવસની કાર્યવાહી ક. ૧૫ નંદનસૂરિજી-સમુદાયવારની વાત મોકુફ રાખીએ છીએ, તે વખતે પણ ૧૦૦ની વિક્સજન થાય છે એમ કહેવાયું નથી..
રામચંદ્રસૂરિ-૧૦૦ની કામ કરતી નથી માટે શ્રમણમાંઘ આ નવી નીમે છે. હવે આ ૧૦૦ની સમિતિ આ નવી નીમે તે વિચારણ કરી ૧૦૦ની કમિટિ પાસે રજુ કરશે. નિર્ણયાત્મક કાર્ય નાની સમિતિ કંઈ નહિ કરશે. આ બધી વાત બરાબર છે? નાની સમિતિ નીમવા જે તે વ્યવસ્થા જણાવવામાં આવી, તેમાં કેશુભાઈએ જેટ લાને બોલાવ્યા એ બધા આવવાના અધિકારી રહેતા નથી. એટલે કે-ઠ કેશુભાઈને ઉદ્દેશ કાંઈ જ સચવાતું નથી. શેઠ કેશુભાઈએ આમંચ્યા છે તેમાંથી સમિતિમાં બે–ચાર જ આવી શકવાના ! આમ, ત્રિત આચાર્યો અને બધાના પ્રતિનિધિ આવવા જોઈએ. કેશભાઈએ જેને જે ઉશથી બોલાવ્યા છે, તે ઉદ્દેશ તે સચવા જોઈએ ને? આ બાજુથી ૧-૨-૩-૪ અને પાંચમે આ બાજુથી આવી ન શકે, અને તે બાજુના બધા આવે એ વ્યવસ્થિત સમિતિ ન કહેવાય. શેઠ કેશુભાઈને આશય તે જેટલા આચાર્યો અહિં પષાર્યા છે તે બધા જ અને જેઓ ન પધાર્યા હોય તેઓના પ્રતિનિધિઓની સમિતિ બને તે છે. આ તે આ બાજુથી ચાર જ રહેશે. ૧૬ એ બાજુના અને ૪ આ બાજુના. આખા શ્રમણ સંઘને પૂછું છું કે-આ વાત ઠીક લાગે છે? દરેક વાત વિચારપૂર્વક મૂકાવી જોઈએ.
નંદનસૂરિજી-એમને આશય એ હતું કે આમાં આમંત્રિત ' જ ભાગ લઈ શકે?
રામચંદ્રસૂરિએટલે આપનું કહેવું એવું છે કે-આમાં ૧૬ અને ૪=૩૦ જ ભાગ લઈ શકે? અમારામાંથી ૪ અને આપનામાંથી ૧૬ઃ યુક્ત છે કે કેમ? તે શમણસંઘે વિચારવા જેવું છે. આ પ્રમાણે નિશ્ચય હેય તે સમિતિનું કાર્ય ન થઈ શકે. (એમ કહીને કેશુભાઈએ આમલ આચાર્યો આદિનાં નામેવાળી કેશુભાઈની નેધ વાંચી અને જણાવ્યું કે-) વારંવાર બાર તિથિની અખંડતા માટે કહેવાય છે પy ચર્ચા તે પ્રથમ કરવાની રહેશે, નહિતર હતા ત્યાં ને ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org