________________
૧૦૬ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક છે. અને પાંચમની કરણી ચેથમાં આવી જ જાય છે. હરિપ્રશ્નસેનપ્રશ્ન પાનું ૧૮ વાંચ્યું. છાણમુકામે યેવૃદ્ધ સિદ્ધિસૂરિજીમહારાજે પાંચમને ક્ષય કર્યો હતે.
પંવિકાસવિકારસૂરિજી મહારાજે જે આત્મારામજી મહારાજના પત્રની વાત કરી તે તદ્દન અસત્ય જ છે. કારણ કેમહારાજજીએ અનુપચંદ મલકચંદને કાગળ લખેલે, તેમાં પૂછાવેલું કે-આ સાલમાં પાંચમને ક્ષય આવે છે તે શું કરવું?” પણ પ્રત્યુત્તર આવે તે પહેલાં તે તેમને સ્વર્ગવાસ થઈ જવા પામ્યું હતું. મહારાજજીએ કદિ પાંચમના ક્ષયમાં સંમતિ આપી નથી.
હંસસામ-શ્રી સિદ્ધિસૂરિજીએ પાંચમનો ક્ષય કર્યો છે, તે લેખિત પ્રમાણથી રજુ થવું જોઈએ. અત્યાર સુધી મૌખિક જ પૂરાવાઓ જે રજુ કરાયા છે તે પૂરાવારૂપે ન જ ગણાય. શ્રી સિદ્ધિસૂરિ સિવાય અન્ય વ્યક્તિઓએ છઠને ક્ષય કર્યો હત” તેમ કહેતા છે તે સિદ્ધિસૂરિએ પાંચમને ક્ષય કર્યો હતો તે સમાધાનરૂપે લેખિત પૂરા આપે.
રામચરિ -પર-૧-૮ઢ્યાં અમે પાંચમનો ક્ષય કર્યો હતે તેમ નથી. માત્ર શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો હતે. અને તે વાત અમે તેઓશ્રીનાં વચનને જ આધારે કહીએ છીએ. કારણ કે-પરમાં મારા જન્મ પણ હેતે, ૧માં ન્હાને હવે,
લ્માં સ્વતંત્રપણે કાંઈ જાણવા પ્રયાસ કર્યો હતો, પણ અમારા એ વડિલમહાપુરુષ (સિદ્ધિસૂરિજી)ને કહેવાથી સત્ય માનવું જોઈએ, એમ અમારું માનવું છે. તે મહાપુરુષ અસત્ય કહેતા જ નથી. કહેવાને તેમને કઈ સ્વાર્થ નથી. અને કઈ પણ વાતને આચરવા કરતાં જાહેરમાં લખવું એ મહાન ભયંકર ગુન્હો છે.
હંસલામ-રામચંદ્રસૂરિજી એ વાત કબૂલ કરે છે કે૧૯૫૨-૬૧-૮લ્માં શ્રી સિદ્ધિસૂરિજી સિવાય બધાએ છઠને ક્ષય કર્યો છે. એથી પણ સિદ્ધ છે કે-૧૫રમાં છાણમુકામે અપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org