________________
૧૨ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; ભાઈએ પિતે લખેલી પ્રસ્તાવનામાં તે નથી જ; પરંતુ ૧૯૬રની શ્રી જ્ઞાનપ્રસારકમંડળ-મુંબઈએ છપાવેલી ત્રીજી આવૃત્તિની તે મંડળના સુરતના સેક્રેટરીઓએ લખેલી પ્રસ્તાવનામાં પણ નથી.) કહે છે કે
તેઓશ્રીએ પિતાનું તે કૃત્રિમ લખાણ, સં ૧૯૬૨ની “પ્રશ્નોત્તર રત્નચિંતામણિ'ની મુંબઈની તે ત્રીજી આવૃત્તિની તે પ્રસ્તાવનામાં કોઈ શ્રાવકના નામે દાખલ કરી દેવાનો પ્રયાસ કરેલ; પરંતુ તેને માટે સુરતમાંથી નામ આપનાર કેઈ શ્રાવક નહિ મળવાથી તેઓશ્રી, પિતાનાં તે લખાણને તે આવૃત્તિની પ્રસ્તાવનામાં દાખલ કરી શકેલ નહિ.” શ્રીદાનસૂએ ચોથી આવૃત્તિને ૧૯૮૩ની પહેલી જણવી!
એટલે અવસર પામીને તેઓશ્રીએ, તે પુસ્તકની ચેથી આવૃત્તિને પિતાના વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવવાનું કાર્ય પતે જ હાથ ધર્યું. અને તે ચોથી આવૃત્તિની પ્રસ્તાવના,સીને રવાળા મગનલાલ મેલાપચંદના નામે લખીને તે પ્રસ્તાવનામાં પિતાનાં તે સં૦૧૯૬૧નાં કૃત્રિમ લખાણને દાખલ કરી દીધું. એટલું જ નહિ, પરંતુ તે પછીથી તે ચોથી આવૃત્તિને “પહેલી આવૃત્તિ” નામ આપીને તે કહેવાતી પહેલી આવૃત્તિના પ્રસિદ્ધિકાળને સંવત્ ૧૯૮૩ને છપાવરાવ્યો! કેજે ૧૯૬૩ સંભવે છે.
એ પછી પાંચમને રાખવાનું સમર્થન કર્યું !
એ પછીથી ચંડાશુગંડુમાં ૨૦ વર્ષ સુધી તે ભાશુપને ક્ષય જ આવ્યો નહિ, એટલે તે કૃત્રિમ લખાણને ધાર્યો ઉપયોગ કરવાની તેઓશ્રીને તક જ મળી નહિ. એટલે ભવિષ્યમાં તે પ્રસંગ આવે તે પિતાનાં તે કૃત્રિમ લખાણને પકડીને પિતાના પરિવારને કોઈપણ સાધુ, ભાશુપંચમી પર્વતિથિને ક્ષય ન કરી બેસે, એ સારૂ તેઓશ્રી એ ફેરવી તળવા રૂપે સં૦૧૯૮૩ના પિતાના “વિવિધ પ્રશ્નોત્તરના પૃ૦૧૦૫ થી ૧૦૭સુધીમાં ૧૪૦ પ્રશ્નોત્તર તે ભાશુ૫ અંગે જ છણીને તેમાં શ્રી હીરપ્રશ્નના બે પાડેથી તે પંચમીને પર્વતરીકે માનવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org