________________
1 કા પાંચમા દિવસની કાર્યવાહી પર ૮૨ તે વાત શારસિદ્ધ નથી. (અમે તે સેંકડો વર્ષોથી ચાલુ છે કેઆરાધનામાં પર્વતિથિને ક્ષય ન થાય, એમ કહીએ છીએ. છતાં) તમે તેઓએ કર્યો છે એ વાત કહે છે તે ઠીક નથી.
પં.રાજેન્દ્રવિડ D. (ડહેલાવાળા)–૧૫ર પછીની વાતે આપણી સામે ઉભી કરવામાં આવે છે, અને શ્રી સિદ્ધિસૂરિજીની વાત કહે છે તે પણ મૌખિક જ! પણ તમે શ્રી આત્મારામજીમ ને પત્ર અને શ્રી દાનસૂરિજીમ વગેરેના પૂરાવા કેમ માનતા નથી? અને (જે આચરણારૂપે નથી, માત્ર) વિચારણારૂપે છે તે દયાવિજયજીની પુસ્તિકાને જ માનવાનું કહે છે એ શું? રામસૂરિજી D. (ડહેલાવાળા)-
૧૨ પછી તે તમે પક્ષકાર થયા. તે પહેલાંનાં તમારી પાસે કોઈ સત્ય પૂરાવા નથી અને શ્રી સિદ્ધિસૂરિજીમનાં નામે જે કહે છે તે પણ મૌખિક જ! તેઓ પક્ષકાર હેવાથી તેમનું મૌખિક સત્ય ન મનાય. પ્રાચીન આચરણ માનવાની આજે જે ના કહે છે, તે તે તમારા બધા જ વડિલેએ અને તમે પણ આચરી હેવા છતાં ના કહે છે તેનું શું? - મહેન્દ્રસૂરિજી-(સં. ૧૯૮ન્ના શ્રાવણ વદમાં બહાર પડેલી પત્રિકા, કે-જે હમણું વાંચવામાં આવી તેમાં) છઠના ક્ષયમાં નીતિ. સૂરિજીનું નામ દાખલ છે કે?
રામચંદ્રસૂરિ–અમે (દયાવિની) પુસ્તિકાને વધુ માન આપીએ છીએ. '
મહેન્દ્રસૂરિએ પુસ્તિકા કરતાં આ તેની પછી) બીજ (મંગળ વિની) પુસ્તિકા બહાર પડી તે પ્રમાણ નહિ? - રામચંદ્રસૂરિઆ તમારી (મંગળવિવાળી) બીજી પુસ્તિકા ૯૨ પછી પડી. બે પાંચમ (નહિ માનીને) પક્ષકાર થયા પછી (બહાર પડી છે, માટે) પ્રમાણ ન ગણાય.
નંદનસૂરિજી-(૦૨ પછી બહાર પડી એટલે) આ ચેપડી પ્રમાણ ન ગણાય, એમ કહે છે ?
રામચંદ્રસૂરિ-હું ન માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org