________________
૭૮ ૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; કહે તે માનવી જ નહિં એ વાત ઠીક નથી. (સિદ્ધિસૂરિઝમ કહે. છે કે-મેં ભાશુપને ક્ષય કર્યો હતે” એવી સામાપક્ષની વાતના ઉત્તરમાં કહેવાયેલ કેમેંઢાની વાત સંમેલનમાં ન ચાલે, તેમને કેઈ લેખિત પૂરા હોય તે વાત મનાય” આ શબ્દ ઉપર તેઓએ તે વાત કહી છે.)
માટે કહેવાનું એ છે કે બાર તિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય એ વાત બરાબર નથી. શાસ્ત્રોમાં ક્ષયવૃદ્ધિ આવે છે તેના માટે શાસ્ત્રીય નિયમ છે કે-તિથિક્ષય-વૃદ્ધિ કાયમ રાખી આરાધના માટે નિયમન કર્યું, ઘણું કાળ સુધી ચાલ્યું-વચ્ચે ખંડનમંડન થયું. હેન્ડબલ ...જ્યારે ખ્યાલ ન આવ્યું ત્યાં સુધી એમ જ ચાલ્યું.
જ્યાં કરનારા હતા તેમાં અનેક ગીતાર્થે મહાપુરુષ છે. જ્યારે જ્યારે મળાય એવું હતું નહિ ત્યારે ત્યારે એવા ફેરફારો થયા છે. પણ જ્યારે પ્રસંગ આવ્યા ત્યારે સમજણ પડી કે-આ આપણે ખેટું કરી રહ્યા છીએ માટે સુધારણાની આવશ્યકતા છે તેની ચર્ચા કરાય જ નહિ તે તે સંગત નથી. આવી આચરણ કરનાર પણ ગીતાર્થ હતા. છતાં (બેટી લાગે તે) ભેગા બેસીને શાસ્ત્રોક્ત રીતે જે નિર્ણય થશે તે માનવે પડશે જ.
ભૂતકાળને યાદ ના કરતાં ભાવિ માટે એગ્ય આચાર્યોની સમિતિ નિમાય તે ઠીક નહિ. મેલી રમત માટે કહેતા હે કે-કેશુભાઈ શું કહેવાનું છે એ અમને ખબર નથી. શ્રમણ-મુનિઓ જ્યારે શબ્દ ઉચ્ચારે ત્યારે ત્યારે એવું ન કહેવાય કે આવું બેલાય.
રામસૂરિજી D...મેં હેતુપુરસ્સર કહ્યું છે.
રામચંદ્રસૂરિ-કેશુભાઈ માટે તમે કહ્યું હોય તે તમે જાણે. બાકી પક્ષ માટે કહેતા હે તે અંત આવવાને જ નથી. ઘણાને એમ લાગ્યું છે કે-વ્યાજબી નથી તેવું કર્યું એમ કહેવાથી શું વળે? માટે મારી સલાહ છે કે-કેશુભાઈએ જેના માટે આપણને ભેગા કર્યા છે તે કામ આપણે એગ્ય નિર્ણય કરી તપાગચ્છને મોટે ભાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org