________________
- પાંચમા દિવસની કાર્યવાહી ; ૭૭ કે શ્રમણ સંમેલન? કે-ગચ્છાધિપતિ સંમેલન? તે વાત પ્રથમ નકકી કરે હવે પાંચમની ક્ષય-વૃદ્ધિની ચાલુ વાતને અંત લાવે. શામાં તે નથી, વડિલેની પરંપરામાં તે વાત બની નથી. જે પૂરાવા રજુ કરાયા, (તેઓ તરફથી) તે વિચારણામાં જ હતા તે રજુ કરાયા છે આચરણાના નહિ માટે સં. ૧૯૯૨થી જે આચરણ કરાઈ છે તે યોગ્ય નહિ હોવાથી તેને પ્રથમ છેડી દેવાય તે જ ચર્ચા આગળ ચાલે.
રામચંદ્રસૂરિતિથિની વિચારણા શાસ્ત્રાધારે કરીને નિર્ણય કરે છે તે એકલી ભાશુ૦૫ની વાત કરીને કેમ અટકી જવાય છે?
બાર પવીની ચર્ચા કરવી જ નહિ, આ મુદ્દા પર આખી ગરબડ ઉભી થઈ. બાર પર્વ માટે શા માટે ચર્ચા કરવી નહિ? તે કર્યા વિના ભાશુપની ચર્ચા થઈ શકે જ નહિ. ભાશુપને ક્ષય કઈ શાસ્ત્રો કે શાસ્ત્રવિરુદ્ધ પરંપરાથી ન જ થાય તે ચર્ચા શમી જાય. બીજી વાત બંધ થાય.
બારતિથિની ચર્ચા કરવી છે એમ નિર્ણય થાય તે કામ હમણું શરૂ થાય. માટે એમ કહેવું છે. બાર પર્વતિથિ અંગે તમે ફેરફાર ન કરે કે-બેટું ન માને ત્યાં સુધી ચચ નહિ થાય. એવું હશે ત્યાં સુધી સમિતિ નહિ નીમાય. કામ શરૂ નહિ થાય.
જે એમ નક્કી થાય કે આ પરંપરા અવિચ્છિન્ન હોય તો તે માટે ચર્ચા હાય જ નહિ, પણ કદાચ એમ સંગવશાત્ થયું હોય તે તે પર મદાર બાંધવાની ન હેય.
ભાવશુ ૫ માટે “અમુક બોલે તે પ્રમાણે તે ઠીક નથી. પાંચમને ક્ષય કર્યો છે એવા પૂર્વાચાર્યોને અમારા પાસે ઘણા પૂરાવા છે. ૪-૫ ભેળાં કર્યાના પણ સેંકડે દાખલા મેજુદ છે. “વૃદ્ધિ પણ થઈ શકે છે તેવા પણ દાખલાઓ છે. પૂ.દાનસૂરિઝમના પુસ્તકથી પણ પાંચમને ક્ષય સાબિત થાય છે. પ્રાચીનકાળમાં લખાણ ઓછાં થતાં: એવી પદ્ધતિ ઘણાની છે કે-લખતા નથી. કેઈપણ આચાર્ય મેં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org