SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઊઠો અને આળસને ખંખેરી નાંખો. જિંદગીની પળોને આ રીતે બરબાદ ન કરો. કબરમાં ઊંઘવા માટે ઘણો સમય મળી રહેશે. - બેન્જામિન ફ્રેન્કલિના જે મહેનતું અને ધગશવાળો છે એ પોતે સાધન ગમે ત્યાંથી મેળવી લે છે. જો ન મેળવી શકાય તો એ પોતે બનાવી લે છે. - ચેનિંગ મુસીબતમાં મૂકાયેલાને મદદ ન કરો તો કાંઈ નહિ, પણ એની મુસીબતમાં વધારો તો ન જ કરો. - યુનુગો મારો પ્રેમ દરિયાની જેમ વિશાળ અને ઊંડો છે. જેટલો પ્રેમ હું બીજાને આપું છું, એટલો જ એ મને મળે છે. અને એમાં સતત વધારો રહે છે. - શેક્સપીયર 'જિંદગી એ કુદરત તરફથી મળેલી લોન છે, એનો ઉપયોગ સારો કરો અને એને પાછી વાળી છે. ' - ગોનજ ફક્ત નકલ કરવાથી કોઈ માનવી મહત્તા નથી મેળવી શકતો. - ડૉ. સેમ્યુઅલ જોનસ પ્રેમ એક ગીત છે - પ્રેમ કરવો અને શાણા રહેવું અશક્ય છે. - ફ્રાન્સિસ બેકન તમે પ્રેમની વાતો કરજો માણસને સંગાથ જોઈએ છે, પછી ભલેને એક બળતી મીણબત્તી જ હોય. - લિસ્ટનબર્ગ (૩૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy