________________
સુવિધાઓની સાથે જવાબદારીઓ પણ જરૂરી છે, અધિકારોની સાથે ઉત્તરદાયિત્વ પણ જોડાયેલું છે. પોતાના અધિકારોની રક્ષા સાથે નાગરિકોએ એકતાની રક્ષા માટે પણ જવાબદારી વહોરવી પડશે. - ગાંધીજી
હિન્દુ ધર્મ તો માત્ર જાતિ-જ્ઞાતિઓનો સમૂહ છે. દરેક જાતિ અહીં પોતપોતાની ઓળખ માટે સજાગ છે, તેનું પોતાનું અસ્તિત્ત્વ જ દરેક. વસ્તુની શરૂઆતમાં અને દરેક વસ્તુના અંતમાં છે. જાતિઓથી મળીને પણ મહાસંઘ નથી બનતો. હિન્દુ-મુસ્લિમોના કોમી હુલ્લડોને બાદ કરતાં ભારતની જાતિ-જ્ઞાતિઓને એકસાથે જોડાવાની કોઈ ભાવના ઉભરાતી નથી. હિન્દુઓની બધી જ જાતિઓ પોતપોતાની અલગ-અલગ ઓળખ બતાવવા અને બીજાથી અલગ દેખાવામાં જ માને છે તેથી હિન્દુ કોઈ સમાજ દેશની રચના કરી શકતા નથી. ડૉ. ભીમરાવ આંબેડકર
ઈશ્વરની ભક્તિમાં જ ધર્મ નથી. નીતિ અને સદાચાર પણ ધર્મ છે. દુઃખથી બચવા દુઃખ આપવાનું બંધ કરો. હિંસાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ દુઃખ પહોંચે છે. ત્યાગ અને સંયમનું જીવન જીવવાથી મુક્તિ વહેલી મળે છે. અજાણતાં પાપ થાય છે તે માટે ક્ષમા માંગો અને ક્ષમા આપો. જ્ઞાન પ્રગટાવો, જ્ઞાનને કાયમ પ્રકાશમાં રાખો. ભગવાન શ્રી મહાવીર સ્વામી
-
ઘણી વખત માનવ ચારિત્ર્યને સાચો ન્યાય આપવા માટે આપણી પાસે ઘણો મામૂલ અનુભવ હોય છે. આવો ન્યાય તોળવા માટે એકલો અનુભવ કામ લાગતો નથી પરંતુ સાથોસાથ હૃદયની વિશાળતાની પણ જરૂર પડે છે.
- બુવલર
Jain Education International
૨૨
For Personal & Private Use Only
www.jainelibrary.org