________________
જીવનની સાચી કળા સુખની સગવડ મેળવવામાં નથી, દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે. 1 - અનુભવાનંદજી
કર્મશક્તિ અને ઈચ્છાશક્તિ પ્રાપ્ત કરો, કઠિન પરિશ્રમ કરો તો તમે નિશ્ચિતરૂપે લક્ષ્ય ઉપર પહોંચી જશો.
- સ્વામી વિવેકાનંદ
જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે. કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહિ.
- સેનેકા
(સૌથી મોટો દોષ, કોઈ દોષનું ભાન ન હોવું તે છે.
- કાબાંદીલા
(આળસુ માનવીને હંમેશા અસંતોષ રહે છે.
- અનુશ્રુતિ
(કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. - હિતોપદેશ
જે પોતાની જાત પર અંકુશ રાખી શકતો નથી તે કદીયે સ્વતંત્ર માનવી બની શકતો નથી.
- પાયથાગોરસ
| હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની રહેશે.
- લોકમાન્ય તિલક
(૧૪૫ ) For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org