________________
જે માણસ જીવહિંસા કરે છે, જૂઠું બોલે છે, બીજાનું ધન ચોરે છે, તે અહીં આ જગતમાં જ, આ જન્મમાં જ પોતાને હાથે પોતાનો નાશ નોતરે છે.
બે વસ્તુઓ માનસિક નિર્બળતા દર્શાવે છે - એક તો બોલવાને વખત શાંત રહેવું અને બીજું શાંત રહેવાના સમયે બોલવું.
- શેખ સાદી
-
છળ અને પાખંડથી મુક્ત આત્મા જ સમકિતના પ્રકાશ કિરણને પામી શકે છે.
ધમ્મપદ
ભગવાન મહાવીર
સરળતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરળ માનવી જ ધર્માત્મા થઈ શકે છે.
Jain Education International
-
પાપીની ધૃણા કરશો નહિ પાપની કરજો, તમે પોતે પણ તદ્ન નિષ્પાપ તો નહિં જ હો.
co
For Personal & Private Use Only
મહાભારત
ભગવાન મહાવીર
બીજાનાં પાપો આપણી આંખો સામે રહે છે પણ પોતાનાં પાપો પીઠ પાછળ રહે છે.
-
સેનેકા
www.jainelibrary.org