________________
( ૧૭ )
ના મારાં ધન ધામ ચાવન ધરા, એ મેાહ અજ્ઞાત્વના રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ( ગીત ) ખાણ મૂત્રને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ निवृत्ति बोध ( નારાચ છંદ ) અનંત સાખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સાખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉધાડ ન્યાય—નેત્રને નિહાળ રે! નિહાળ તુ; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ બાળ તુ. ( દેહરા ) જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. सर्वमान्य धर्म ( ચોપાઈ )
ધર્મતત્ત્વ બે પૂછ્યું મને,
તા સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળના સાર,
Jain Education International
સર્વ માન્ય સહુને હિતકાર. ૧
For Personal & Private Use Only
www.jainelibrary.org