________________
(૧૮) તેમાંનાં થોડાં વચને પણ વિચારવાં તે વિશેષ
કલ્યાણકારી છે. ૧૧ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી
સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. ૧૨ જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપ
ભેગી થાઓ. ૧૩ સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળ
પણું પણ છે. ૧૪ પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ
આપજે. ૧૫ મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું
અંત:કરણ જેવું એ વધારે પરીક્ષા છે. ૧૬ વચન સપ્તશતી પુનઃપુનઃ સ્મરણમાં રાખે. ૧૭ મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખે;
સત્પષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો, સાસ્ત્રનું
મનન કરો; ઉંચી શ્રેણિમાં લક્ષ રાખો. ૧૮ એ એકકે ન હોય તે સમજીને આનંદ
રાખતાં શીખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org