________________
(૧૪). શાચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર
પવિત્રતાને વાસ છે. ૯૪ કુશળ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મ
યુક્ત અનુચરો, સગુણી સુંદરી, સંપીલું કુટુમ્બ, સપુરુષ જેવી પિતાની દશા જે પુરુષની હશે
તેનો આજનો દિવસ આપણેસઘળાંને વંદનીય છે. ૯પ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી
પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે
તે ઘર આપણું કટાક્ષદષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે
હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ
અપવિત્ર કરીશ નહીં. ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં
સહનશીલતા–નિરૂપયોગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું
હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org