________________
(૨૬) કારક છે. તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શક્ત નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષmગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરૂષ છે.
મોક્ષે ગયા છે એવા ( અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણુ કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયે અને જેગ્યતાના કારણે જીવ સમત્વ પામે છે.
[ ૭૩ ]
૧૦૬ [ વર્ષ ૨૪ મું ] કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને મહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org