________________
(૨૬૪) તમે વારંવાર વિચારજે. યોગ્યતા હશે તે અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.
હાલ અમારો સમાગમ થાય તેમ તે નથી; પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તે થાય; પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી.
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.
[ ર૪૮ ]
૧૦૫ [ વર્ષ ર૪ મું !
નમઃ કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતું નથી.
સદ્ધર્મને ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે.
સદ્ધર્મને બેગ સપુરૂષ વિના હોય નહીં કારણ કે અસતમાં સત હેતું નથી.
ઘણું કરીને સત્પષનાં દર્શનની અને બેગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org