________________
( ર૬૨) સપુરૂષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહે છે; અને એ બુદ્ધિ પરમ દન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે અને પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ
પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.
કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જેગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ–નિર્ણય ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદાર્થ વિષે “સંત” ની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતું નથી, અને એ જ પરમ જેગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણે ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કોઈ વિષે જોઈ છે, અને જે તેઓમાં સર્વ પ્રકારે (પરમ દિન્યતાની ખામીની)
ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તે થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org