________________
( ૨૫૬ )
.
આછા કરો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું. . કરવું? એ ભાગ વાંચવાના, વિચારવાના વિશેષ લક્ષ રાખો.
કોઈપણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીએ ( શ્રાવકાદિક ) ક્રિયા કરતા હોય તેને નિષેધશા નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અ`ગીકાર કરી છે, તે પુરુષને કાઇ પણ પ્રકારે પ્રગટ કરશે નહીં. માત્ર કાઈ દઢ જિજ્ઞાસુ હોય તા તેના લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મ કથા કરશેા (તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તેા ). બાકી હાલ તેા તમે સર્વ પાતપાતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓના, વિષયાદિકની પ્રિયતાના, પ્રતિબંધને ત્યાગ કરતાં શીખો. જે કઇ પ્રિય કરવા જેવુ છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી, આ અમારે નિશ્ચય છે. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટુ સાધન છે અસ ત્સંગ એ માટુ વિશ્ર્વ છે....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org