________________
( ૧૦ ) ૬૩ મહારંભી–હિંસાયુક્ત–વ્યાપારમાં આજે પડવું
પડતું હોય તો અટકજે. ૬૪ બહાળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી .
કોઈને જીવ જતો હોય તે અટકજે. ૬૫ વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના
દિવસની ૨૧૬૦૦૦ વિપળને ઉપયોગ કરજે. ૬૬ વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે
જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિનીવધા
રીશ નહિ. ૬૭ નવરાશનો દિવસ હોય તે આગળ કહેલો સ્વત
ત્રતા પ્રમાણે ચાલજે. ૬૮ કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય
કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને
માટે શોધજે. ૬૯ સુજક કૃત્ય કરવામાં દોરાવું હોય તે વિલંબ
કરવાને આજને દિવસ નથી, કારણ આજ
જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦ અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં,
કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org