________________
( ૨૫૨ )
ક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયુ' છે. માયા માહ સત્ર ભળાય છે. કવિચત મુમુક્ષુ જોઈ એ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણેાથી તેમને પણ જોગ થવા દુર્લભ થાય છે.
[ ૨૪૧ ]
૯૩
[ વર્ષ ૨૪ મું ]
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ’' પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જયાં વાણીના પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેનાજ ચરણસ’ગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હાય છે. એ વિના બીજે સુગમ મેાક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતુ નથી! મેાહ બળવાન છે !
[ વર્ષ ૧૩ મું ]
[ ૧૪૧ ]
૯૪
વ્યાસ ભગવાન વદે છે કે:'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा, भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः । .‘ ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમ દૃષ્ટિથી જોનાર એવા પુરુષા ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને પામ્યા,અર્થાત નિર્વાણ પામ્યા.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org