________________
( ૨૪૬ )
નહીં. (વિકલ્પથી ) લાગે તા જણાવશેા કે જે કઈ યેાગ્ય હોય તે જણાવાય.
[ ૨૧૩ ]
te
देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥
[ વર્ષ ૨૪ મું ]
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુ:ખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યા છે, તેનુ મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું” હતુ, તે સંબ ંધમાં વધારે વાત તેા સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તાપણ ધણા જ ટ્ર કે ઉત્તર લખું છું.
Jain Education International
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવુ” (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા ગાપાંગના મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી;
For Personal & Private Use Only
www.jainelibrary.org