________________
( ૨૩૧ )
એક પ્રકારે અમને પોતાને એ માટે બહુ શાચ રહેતા હતા, પણ તેનું કલ્યાણુ વિચારીને શાચ વિસ્મરણ કર્યો છે.
૯. મન વચન, કાયાના બેગમાંથી જેને કેવળીસ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયા છે, એવા જે જ્ઞાનીપુરૂષ, તેના પરમઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઇચ્છા કર્યાં કરો એવા ઉપદેશ કરી, આ પત્ર પૂરા કરું છું.
વિપરીત કાળમાં એકાકી હાવાથી ઉદાસ!!!
[860]
[ વર્ષ ૧૬ મુ* ]
આર’ભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણેામાં જેમ બને તેમ એછે પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યાગ્ય છે.
૭૫
[ ૧૭ ]
gt .
[ વર્ષ ૨૪ સુ ]
ભવસ્થિતિની પરિપકવતા થયા વિના, દીનબંધુની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org